________________
( ૩૪ )
૬૪ વર્ષ નિર્વાણ પામ્યા. આ જુગનુ કેવલજ્ઞાન એમની સાથે જ જગતમાંથી ચાલ્યું ગયું, ત્યારપછીના ખીજા સત્પુરૂષા દેવલાકમાં ગયા, પણ કોઇ નિર્વાણ પામ્યા નહિ.
ઉપર જણાવેલા ત્રણ કેવલી પછી સંઘના ખીજા જે નેતા થયા, તેમને કેવલજ્ઞાન થયું. નહાતુ, છતાં ચે તી કરે આપેલા સિદ્ધાન્તાનુ એમને સાચું જ્ઞાન હતું; કારણ કે એમણે એ સિધ્ધાન્તા મહાવીરના પ્રત્યક્ષ ( પ્રથમ ) શિષ્ય ઇન્દ્રભૂતિ પાસેથી સાંભળ્યા હતા અને સુધર્માં પાસેથી શખ્તસિધ્ધ કરી લીધા હતા. તે ધ શાસ્ત્રોના સાચા જ્ઞાતા હૈાવાથી શ્રુતદેવતા કહેવાયા, સંઘને વ્યવસ્થામાં રાખનાર એવા પાંચ શ્રુતકેવલી (ચૌદ પૂર્વ) અનુક્રમે થયા. પછી સંઘને કા`ભાર શ્રુતકેવલીના હાથમાંથી છ અથવા ૧૧ આચાર્યાંના હાથમાં અનુક્રમે ગયા, તેઓને પણ ધ શાસ્ત્રોનું (કેટલાક પૂર્વાનું) જ્ઞાન હતુ. એમના પછી જેમના હાથમાં સંઘના કા ભાર ગયા, તેમનું જ્ઞાન ધીરે ધીરે ઓછુ થતુ જતુ હતુ. કેવલી અને એમના પછીના નેતાઓ સંબંધે જે હકીકત મળી આવે છે, તેમાંથી ઘણીખરી તા કથારૂપે છે. એમાંની કેટલીક હકીકતા પરસ્પર વિધી છે, કેટલીકમાં શ્વેતામ્બરશે અને દિગમ્બર જુદાં જુદાં નામ આપે છે, તેથી એવી સ્થિતિમાં એમાંની કેટલી હકીકત ઐતિહાસિક ને કેટલી કાલ્પનિક છે એ તારવી કાઢવું કઠણ છે. રેવલીઓ અને શ્રુતકેવલીએ સમ્બન્ધી મહત્ત્વની આખ્યાયિકા પછીથી કહીશુ.
બિહારમાં જૈનધમ .
મહાવીર પેાતાની માતૃભૂમિમાંના અગ્રેસર રાજાઓની સાથે વધારે પરિચયમાં આવ્યા હતા. પેાતાના વિહારને પ્રસંગે શ્રી રાજધાની ચન્ના, વિવેદની મિથિલા, મધની રાજધાની રાખવૃદ્ઘ આદિ અનેક, વિહાર રાજ્યાની મહત્ત્વની રાજધાનીઓમાં એ ગયેલા, અને બધે માન પામેલા. મગધના મહારાજા વિમ્નિસારે ( જેમને જૈનો ( શ્રેષ્ઠિ પણ કહે છે) બુધ્ધને અનુમાન આપેલુ, અને વળી
તી કર ઉપર પણ એટલી શ્રદ્ધા રાખેલી કે પછીના ભવમાં એ તીથંકર રૂપે જગતમાં આવશે એમ જૈનો માને છે. બિમ્નિસારના