Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 64
________________ પ૩ અવક્તવ્યનય જૈન દર્શનમાં નય નયના ૪૭ ભેદો અને તેનું વિવેચન : કુન્દકુન્દ્રાચાર્ય વિરચિત પ્રવચનસારની તત્ત્વપ્રદીપિકા નામની ટીકામાં અમૃતચંદ્રાચાર્યે નિશ્ચય-વ્યવહાર, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક અને નૈગમાદિ સાત નયોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી પરિશિષ્ટમાં ૪૭ નયોની ચર્ચા કરી છે. તે નયો નીચે મુજબ છે. ૧. દ્રવ્યનય ૨. પર્યાયના ૩. અસ્તિત્વનય ૪. નાસ્તિત્વનય ૫. અસ્તિત્વનાસ્તિત્વનય ૬. અવક્તવ્યનય ૭. અસ્તિત્વ- ૮. નાસ્તિત્વ ૯. અસ્તિત્વનાસ્તિત્વ અવક્તવ્યનય. ૧૦.વિકલ્પનય ૧૧. અવિકલ્પનય અવક્તવ્યના ૧૨. નામનય ૧૩. સ્થાપનાનય ૧૪. દ્રવ્યનય ૧૫. ભાવનય ૧૬. સામાન્યનય ૧૭. વિશેષનય ૧૮. નિત્યનય ૧૯. અનિત્યનય ૨૦. સર્વગતનય ૨૧. અસવંગતનય ૨૨. શૂન્યનય ૨૩. અશૂન્યનય ૨૪. જ્ઞાનશે અદ્વૈતનય ૨૫. જ્ઞાનજ્ઞેયદ્વતનય ૨૬. નિયતિનય ર૭. અનિયતિનય ૨૮. સ્વભાવનય ૨૯. અસ્વભાવનય ૩૦.કાલય ૩૧. અકાલય ૩ર. પુરુષકારનય ૩૩. દૈવનય ૩૪. ઈશ્વરનય અનીશ્વરનય ૩૬. ગુણીનય ૩૭. અગુણીનય ૩૮. કર્તુનય ૩૯. અકર્તન ૪૦. ભોક્તનય ૪૧. અભીષ્ક્રય ૪૨. ક્રિયાનય ૪૩. જ્ઞાનનય ૪૪. વ્યવહારનય ૪૫. નિશ્ચયનય ૪૬. અશુદ્ધના ૪૭. શુદ્ધનય. આમ કુલ ૪૭ નો જણાવ્યા છે. પૂર્વે જણાવ્યા મુજબ મૂળ તો બે જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બાકીના બધા જ નયો તે બે નયોમાં ૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108