Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 107
________________ જૈન દર્શનમાં નય - ૨. અસભૂત વ્યવહાર ૯. ૧. દ્રવ્યનો દ્રવ્યમાં ઉપચાર ૨. ગુણનો ગુણમાં ઉપચાર. ૩. પર્યાયનો પર્યાયમાં ઉપચાર ૪. ગુણનો દ્રવ્યમાં ઉપચાર. પ. પર્યાયનો દ્રવ્યમાં ઉપચાર. ૬. દ્રવ્યનો ગુણમાં ઉપચાર. ૭. દ્રવ્યનો પર્યાયમાં ઉપચાર. ૮. પર્યાયનો ગુણમાં ઉપચાર. ૯. ગુણનો પર્યાયમાં ઉપચાર. ૩. ઉપચરિત અસભૂત વ્યવહાર-૬. ૧. શુભ ઉપચરિત-૩. ૧. સ્વજાતિ અસભૂત વ્યવહાર. ૨. વિજાતિ અસભૂત વ્યવહાર. ૩. સ્વજાતિ-વિજાતિ અસદ્દભૂત વ્યવહાર. ૨. ઉપચરિતોપચરિત-અસદ્દભૂત વ્યવહાર ૩. ૧. સ્વજાતિ ઉપચરિત-અસભૂત- વ્યવહાર. ૨. વિજાતિ ઉપચરિત-અસદ્દભૂત વ્યવહાર. ૩. સ્વજાતિ-વિજાતિ ઉપચરિત-અસભૂત વ્યવહાર. આધ્યાત્મિક નયો- ૧. નિશ્ચય -૨. ૧. શુદ્ધ નિશ્ચય નય ૨. અશુદ્ધનિશ્ચય નય. ૨. વ્યવહાર-૨. ૧. સદ્દભૂત વ્યવહાર. ૨. અસભૂત વ્યવહાર. ૧. સદ્દભૂત વ્યવહાર-૨. ૧. ઉપચરિત સભૂત ૨. અનુપચરિત સભૂત. ૨. અસભૂત વ્યવહાર-૨. ૧. ઉપચરિત અસદ્દભૂત ૨. અનુપચરિત-અસદ્દભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108