Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 83
________________ ૭૨ જૈન દર્શનમાં નય (પૃ. ૧૫૯), કલ્પ (પૃ. ૮), ગચ્છાચાર (પૃ૧૬૫), ગણિતશાસ્ત્ર (પૃ. ૧૯), ગીતા (પૃ. ૧૬), ચન્દ્રપ્રજ્ઞપ્તિ (પૃ. ૩), ચિન્તામણિ (પૃ. ૧૭૮), જીવાભિગમ (પૃ. ૧૧૦), જ્ઞાતા (પૃ. ૩), તત્ત્વાર્થ (પૃ. ૩, ૧૧, ૭૧, ૭૨, ૭૯, ૯૦, ૧૧૨), તર્કશાસ્ત્ર (પૃ. ૪૮, ૧૭૮), દષ્ટિવાદાધ્યયન (પૃ. ૮), દ્રવ્યસંગ્રહ (પૃ. ૪૮, ૧૧૩), દ્વાદશારનયચક્ર (પૃ. ૩૭), ધર્મસંગ્રહણી (પૃ. ૧૧૨), નયચક્ર (પૃ. ૭૧, ૮૨, ૧૫૪, ૧૫૬), નિશીથ (પૃ. ૮), નિશ્ચય-ધાર્નાિશિકા (પૃ. ૧૧૨), પંચકલ્પભાષ્ય (પૃ. ૫), પ્રજ્ઞાપનાવૃત્તિ (પૃ. ૧૦૦), પ્રશમરતિ (પૃ. ૬, ૧૦૫), બૃહત્કલ્પ (પૃ. ૧૬૦), ભગવતી (સૂત્ર) (પૃ. ૧૧૧, ૧૧૫), ભાષારહસ્યપ્રકરણ (પૃ. ૧૨૪), મહાનિશીથ (પૃ. ૧૫૯), યોગદષ્ટિસમુચ્ચય (પૃ. ૧૫૮, ૧૭૦), યોગશાસ્ત્ર (પૃ. ૧૧૩, ૧૧૬), લલિતવિસ્તરા (પૃ. ૯, ૧૬૭), વિશેષાવશ્યક (પૃ. ૪૬, ૭૩, ૮૦), વસી (પૃ૧૬), વિશિકા (પૃ. ૧૦૩), વ્યવહાર (પૃ. ૮), શતાવનયચક્રાધ્યયન (પૃ. ૩૭), શિરોમણિ (પૃ. ૧૭૮), ષોડશક (પૃ. ૫, ૧૫૭), સમ્મતિ (પૃ. ૩, ૪, ૮, ૯, ૧૮, ૧૯, ૩૫, ૪૬, ૮૧, ૯૩, ૯૪, ૯૬, ૯૭, ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૪૩, ૧૫૦, ૧૫૫), સમ્મતિવૃત્તિ (પૃ. ૧૩૪), સિદ્ધાન્ત (પૃ. ૮૧), સૂત્ર (પૃ. ૭૮, ૧૦૮, ૧૧૫), અને સૂત્રકૃતાંગ (પૃ. ૩, ૫). નવ્ય ન્યાયની છાંટ–નવમી ઢાલની પાંચમી કડીના ટબામાં નિમ્નલિખિત પંક્તિમાં “અવચ્છેદ'નો પ્રયોગ કરાયો છે : “સર્પનઇ પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઇ, ઉદરાવચ્છેદઈ નથી. તથા સર્પમાત્રઈ કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહવાઈ છઇ.” દ્રવ્યાનુયોગતર્કણાવ્યગુણપર્યાયરાસ જોઈ એ ઉપરથી પ્રેરણા મેળવી “તપા' ગચ્છના વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે આ કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત વિજયદયાસૂરિના રાજય(વિ. સં. ૧૭૮૫-૧૮૦૯)માં રચી છે. દિગમ્બર પરંપરામાં પણ મુખ્યત્વે સાત નયોની પરંપરા જ પ્રચલિત છે. પરંતુ દેવસેન નયચક્રમાં એક જુદી જ રીતે નયોના ભેદોનો ઉલ્લેખ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108