Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03 Author(s): Anandghan, Muktidarshanvijay Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh View full book textPage 8
________________ 844 હૃદય નયન નિહાળે જગધણી 21 શ્રી નોંમનાથ ભગવાનનું સ્તવને ખટદરિસણ જિન અંગ ભણીજે, ન્યાય ષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણઉપાસક, ટ્ દરશણ આરાધે રે ૫.૧ જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય-યોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતા, લહો દુગ અંગ અખેદે રે। ..૨ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીયે, ગુરુગમથી અવધારી રે ૫.૩ લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ૯.૪ જૈન જિનેશ્વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક આરાધે ધરી સંગે રે ૫.૫ જિનવરમાં સઘળા દરિશન છે, દર્શને જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે।। ૫.૬ જિન સરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે ૫.૭ સમાધિસ્થ થનાર તનભાવ અને મનભાવ છે. તન એ સ્થૂલ દેહ છે જ્યારે મન એ સૂક્ષ્મ દેહ છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 464