________________
श्रे० पं० देवहर्षग० श्रीशजय० कृतकृत्य पं० धनविजयग० पं० जयविजयग० जसविजयहंसविजयग० मुनि[वे]सादिमुनिशतद्वयपरिकरितैर्निर्विघ्नीकृता यात्रा इति ભદ્રમ્ |
હોટી ટુંકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર, ત્યાંની ત્યાંની ૨૨ પંક્તિઓમાં, આ નં૩૩ નો લેખ કોતરેલો છે. લેખમાં જણાવેલું છે કે
સં. ૧૬૫૦ ના પ્રથમ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે, ચારિત્રપાત્ર અને સન્માર્ગગામી એવા સાધુ રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે જેઓ ચંદ્ર જેવા છે, જેમના વચનોથી રંજિત થઈ અકબર બાદશાહે શત્રુંજય પર્વત જેમના સ્વાધીન કર્યો છે અને ભટ્ટારક વિજયસેનસૂરિ પ્રમુખ સુવિહિતજનો જેમની ભક્તિપૂર્વક ચરણસેવા કરે છે એવા આચાર્ય શ્રીહીરવિજયસૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહે શત્રુંજયની યાત્રાએ જનાર બધા મનુષ્યો પાસેથી જે દિવસે મસ્તક કર (માથા વેરા-મુંડકો) લેવાનો નિષેધ કર્યો છે તેજ દિવસે, ઉક્ત આચાર્યવર્યના શિષ્ય, સકલવાચક શિરોમણિ શ્રીવિમલહર્ષ ઉપાધ્યાયે પં. દેવહર્ષ, ૫. ધનવિજય, ૫. જયવિજય, ૫. જસવિજય, ૫. હંસવિજય અને મુનિ વેસલ આદિ ૨૦૦ મુનિઓના પરિવાર સાથે નિર્વિ રીતે, શત્રુંજયની યાત્રા કરી છે. .
" આવું संवत् १६६१ वर्षे आसो सुदि ११ दिने वार शुक्रे ओसवालज्ञातीय सा० मुला संघवी रूपा राउत कचरा जगमाल श्रीसीरोहिनगरवास्तव्यैः श्रीअर्बुदाचलचैत्ये युगप्रधानभट्टारक श्रीश्रीश्रीहीरविजयसूरिस्थापितमहोपाध्याय श्रीलब्धिसागर વાસક્ષેપ...
राणकपुर ॥ द० ॥ संवत १६५१ वर्षे वैशाखशुदि-१३ दिने पातसाहि अकब्बरप्रदत्तजगद्गुरुबिरुदधा[र]क परमगुरु तपागछा(च्छा)धिराज भट्टारकश्री ६ हीरविजयसूरीणामुपदेशेन श्रीराणपुरनगरे चतुमु(M)खश्रीधरणविहारश्री DOBI RER BORDO
DONS?
PONSOONSOONSOON DORDCLOUD.