Book Title: Hir Swadhyaya Part 02
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 352
________________ (६) महुवा "१६५३ पातसाहि श्रीअकबरप्रवर्तित सं. ४१ वर्षे फा० सुदि ८ दिने श्रीस्तंभतीर्थवास्तव्य श्रा० पउमा (भा०) पांची नाम्न्या श्रीहीरविजयसूरीश्वराणां मूर्ति का० प्र० तपगछे (च्छे) श्रीविजयसेनसूरिभिः" . गुरुचरण पादुका (१) शत्रुजय ___ॐ ॥ स्वस्ति श्रीसंवत् १६५२ वर्षे मार्गे वदि २ सोमवासरे पुष्यनक्षत्रे निष्प्रतिमसंवेगवैराग्यनि:स्पृहतादिगुणरंजितेन साहिश्रीअकब्बरनरेंद्रेण प्रतिवर्ष षाण्मासिकसकलजंतुजाताभयदानप्रवर्तनसर्वकालीनगवादिवधनिवर्तनजीजिआदिकरमोचनमुंडकाभिघानकरमांजनपूर्वकश्रीशजयतीर्थसमर्पणादिपुरस्सरं प्रदत्तबहुबहुमानानां नानादेशीयसंघसमुदायेन सह श्रीशāजये कृतयात्राणां जगद्विख्यातमहिमपात्राणां सं० १६५२ वर्षे भाद्रसितैकादश्यां उन्नतदुर्गे अनशनपूर्वकं महोत्सवेन साधितोत्तमार्थानां तपागच्छाधिराजभट्टारकश्रीहीरविजयसूरीणां पादुकाः कारि० स्तंभतीर्थीय सं० उदयकरणेन प्र० भ० श्रीविजयसेनसूरिभिः ॥ महोपाध्यायश्रीकल्याणविजयगणयः पं० धनविजयगणिभ्यां स[ह] प्रणंति ॥ एताश्च भ[वा....रा]राध्यमानाश्चिरं [नंद]तु ॥ श्रीः॥ આદીશ્વર ભગવાનના મંદિરની પશ્ચિમે હાન મંદિરમાં સ્થાપન કરેલાં બે પગલાંની આસપાસ, ન્હાની હોટી ૧૧ પંક્તિઓમાં આ નં. ૧૩નો લેખ કોતરેલો છે. જે ચરણયુગલ ઉપર આ લેખ છે તે હીરવિજયસૂરિની ચરણ સ્થાપના છે. સંવત્ ૧૬૫ર માં, ભાદ્રવા સુદી ૧૧ના દિવસે કાઠિયાવાડના ઉન્નતદુર્ગ (ઉના ગાંવ) માં હીરવિજયસૂરિએ સ્વર્ગવાસ કર્યો. તેજ સાલના માર્ગશિર વદિ ૨ સોમવાર અને પુષ્યનક્ષત્રના દિવસે સ્તંભતીર્થ (ખંભાત) નિવાસી સંઘવી ઉદયકર્ષે આ પાદુકાની સ્થાપના કરી અને આચાર્ય શ્રી વિજયસેનસૂરિના નામથી મહોપાધ્યાય કલ્યાણવિજય ગણિ અને પંડિત ધનવિજય ગણિએ એની પ્રતિષ્ઠા કરી છે. લેખના બાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકબર COCOO/38 239

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356