________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન રે! પુદગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું” ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩ પુદગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઇ પણ તને, હે અબુધ! રોષ તું કયમ કરે? ૩૭૪ શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫ શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને' ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬ શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંઘ મૂજને' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭ શુભ કે અશુભ રસ જે તે “તું ચાખ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે ! ૩૭૮ શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯ શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચ૨ ગુણને; ૩૮૦ શુભ કે અશુભ જે દ્રવ્ય તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧ -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે !
શિવ બુદ્ધિને પામે નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨
ગાથાર્થ- [વદુવાનિં] બહુ પ્રકારનાં [નિન્દ્રિતસંસ્તુતવવનાનિં] નિંદાના અને સ્તુતિનાં વચનોરૂપે [પુન:] પુદ્ગલો [પરિણમત્તિ] પરિણમે છે; [તાનિ શ્રી પુન:] તેમને સાંભળીને અજ્ઞાની જીવ [માં મળતઃ] “મને કહ્યું” એમ માનીને [ષ્યતિ તુષ્યતિ ] રોષ તથા તોષ કરે છે (અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે.)
[પુનિંદ્રવ્યં] પુદ્ગલદ્રવ્ય [દ્ધિત્વપરિણd] શબ્દપણે પરિણમ્યું છે; [તસ્ય પુન:] તેનો ગુણ [યક્તિ સન્ય:] જે (તારાથી) અન્ય છે, [તસ્માત] તો હું અજ્ઞાની જીવ! [ત્વે વિશ્ચિત
પિ મળત:] તને કાંઇ પણ કહ્યું નથી; [વુદ્ધ:] તું અજ્ઞાની થયો થકો [વિ કૃષ્ણસિ] રોષ શા માટે કરે છે?
[શુમ: વા મ: શબ્દ:] અશુભ અથવા શુભ શબ્દ [ત્યાં જ મતિ] તને એમ નથી કહતો કે [નામ પુ રૂતિ] તું મને સાંભળ; [સ: વ ૨] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને),
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com