________________
તિમ તુજ ગુણ રસપાન વિના મુજ નવિ સરે ૨ કે વિના૰ અંબ શાખ જિણે ચાખી તે આંબલીથૂં શું કરે રે ? કે તે ૮ ત્યાં મહિકે તુજ પરિમલ કીરતિ-વેલડી રે કે પરિમલ મુજ મન તરૂઅર વિંટી તે રહી પરગડી રે કે તે રહી. ભગતિ રાગ તસ પલ્લવ સમકિત-ફૂલડાં રે કે સમકિત૰ `શિવ સુખ ફલ તસ જેહનાં મોંઘાં મૂલડાં રે કે જેહનાં ૯ તુજ વાણી મુજ મીઠી લાગે જેહવી રે કે લાગે સાકર દ્રાખ સુધા પણ ન રૂચે તેહવી રે કે ન રૂચે કાન કરાવે એહનાં જે ગુરૂ પારણાં રે કે જે ગુરૂ તે નિત લીજે તેહનાં દેવ ! ઓવારણાં રે. કે દેવ ૧૦ સુખદાયક જગનાયક વીર જિનેસરૂ રે કે વીર ઇમ મેં સ્તવી(ચો) વંછિત પૂરણ સુરતરૂ રે કે વંતિ એ સ્તવ ભણતાં પ્રગટે નવનિધિ આંગણે રે કે પ્રગટે શ્રી નયવિજય વિબુધ પાયસેવક ઇમ ભણે રે. કે સેવક૦ ૧૧
રાજનગર મંડન શ્રી મહાવીર જિન સ્તવન
(૩)
એક દિન એક ૫૨૨શીઓ – એ દેશી] સુણ સુગુણ સ્નેહી રે સાહિબા ! ત્રિસલાનંદન અરદાસ રે; તું તો રાજનગરનો રાજિઓ ગુણ ગાજિઓ લીલ વિલાસ રે. સુણ ૧
૧. આ લીટી મૂલપ્રતમાં તૂટે છે. અસ્ખલિત ગાવા માટે નવી ઉમેરી છે.
વિશિષ્ટ જિન સ્તવનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૧૮૭
www.jainelibrary.org