Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
વિરમે રમે યથા નર્તકી, અવસર દેખી અનુભવ થકી', પ્રકૃતિ અચેતન કિમ તિમ રમે ?, વિરમે જો કર્તા નવિ ગમે ૭૯ પ્રકૃતિ દિક્ષાએ જિમ સર્ગ, શાંતિ-વાહિતાએ મુક્તિ નિસર્ગ; કર્તાવિણ એ કાલ વિશેષ, તિહાં વલગે નય અન્ય અશેષ. ૮૦ પ્રકૃતિ કર્મ તે માટે ગણો, જ્ઞાન-ક્રિયાથી તસ ક્ષય ભણા; અશુદ્ધ ભાવ કર્તા સંસાર, શુદ્ધ ભાવ કર્તા ભવપાર. ૮૧
- કતૃત્વ-અવસ્કૃતિનો તા' |
અનિર્વાણવાદ એક કહે નવિ છે નિરવાણ, ઇંદ્રિય વિણ મ્યાં સુખ મંડાણ ? દુ:ખ અભાવ મૂર્છા અનુસર, તિહાં પ્રવૃત્તિ પંડિત કુણ કરે ? ૮૨ કાલ અનંતે મુક્ત જતાં, હોય સંસાર વિલય આજતાં;
વ્યાપકને કહે કેહો ઠામ ? જિહાં એક સુખસંપતિધામ. ૮૩ કિમ અનંત ઇક ઠામેં મિલે ? પહિલા નહિ તો કુણસું ભલે ? પહિલા ભવ કે પહિલા મુક્તિ ?, એ તો જોતાં ન મિલે યુક્તિ. ૮૪ જિહાં ન ગીત ન ભાવ વિલાસ, નહિ શૃંગાર કુતૂહલ હાર; તેહ મુગતિથી કહે કૃપાલ, વનમાં જન્મ્યો ભલો શૃંગાલ" ૮૫
૧. ચખી २. वेदांती सांख्य एतौ द्यो युक्त्या निराकृतौ । 3. केचन वदंति मुक्तिर्नास्ति तन्मतमपाकरोति. ४. व्यापक आकाशवत् ૫. શિયાલ
સમ્યકત્વનાં
સ્થાન–સ્વરૂપની ચોપાઈ
છે ૫૮૫.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698