Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ભવ-અભિનંદી એહવા બોલ, બોલે તે ગુણરહિત નિટોલ; જેહને નહીં મુગતિ-કામના, બહુલ સંસારી તેહ હુરમના. ૮૬ ઇંદ્રિયસુખ તે દુઃખનું મૂલ, વ્યાધિ પડિ ગણ અતિ પ્રતિકૂલ; ઈદ્રિય વૃત્તિ રહિત સુખ સાર, ઉપશમ અનુભવસિદ્ધ ઉદાર. ૮૭ તિહાં અભ્યાસ મનોરથ પ્રથા, પહિલાં આગે નવિ પરકથા; ચંદ્ર ચંદ્રિકા શીતલધામ, જિમ સહજે તિમ એ સુખધામ. ૮૮ તરતમતા એહની દેખીએ, અતિ પ્રકર્ષ જે શિવ લેખીએ; દોષાવરણ તણી પણ હાણ, ઈમ નિઃશેષ પરમપદ જાણ. ૮૯ દુઃખ હોવે માનસ શારીર, જિહાં લગે મન તનુ વૃત્તિ સમીર તે ટલે દુઃખ ના દુઃખ, નહિ ઉપચાર-વિશેષે મુખ્ય. ૯૦ સર્વ શત્રુક્ષય સર્વ જ રોગ,-અપગમ સર્વારથ-સંયોગ; સર્વ કામના પૂરિત સુખ, અનંતગુણ તેહથી સુખ મુખ. ૯૧ ઘટે ન રાશિ અનંતાનંત, અક્ષત ભવ ને સિદ્ધ અનંત; “પરિમિત જીવ નયે ભવરિત, થાએ જન્મ લહે કે મુક્ત. ૯૨ થયા અને થાસે જે સિદ્ધ, અશનિગોદ અનંત પ્રસિદ્ધ તો જિન શાસન શી ભવ"હાણી ? બિંદુ ગએ જલધે
શી કાણી ? ૯૩ વ્યાપકને નવિ ભવ નવિ સિદ્ધિ, બાંધે છોડે ક્રિય વિવૃદ્ધિ, પણ તનુમિત આતમ અહ્મ કહું, તિાં તે સઘળું ઘટતું લહું. ૯૪
૧. પીડા ગણ, પિડિગણ ૨. ગુણઠામ ૩. સુખ ૪ મત નવા દો તો સંસાર વાર્તા
થ૬. તે તનંતા છે. તંદ થ નિકટ નીવજંતા છે. પ ભય ૬. શરત પ્રમાણે નવ છે.
૫૮૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6cb7600157a46f5b4a683a3fa9db8b649bd87431cff0a6138f03a712c34b1015.jpg)
Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698