Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 678
________________ તે રાખઇ જઇ સમવડિ રે લો, - બિહુ સ્પે સરખી પ્રીતિ રે, ચ૦ પુરિ છેહતાંઇ નિરવહાં રે લો, એ ઉત્તમની રીતિ રે. ૫. ચ. વાર પરવ બહુ માનિઇ રે લો, ખરચિઇ દામ હજાર રે, ચ.. જો પુણ્ય એ પામિ રે લોલ, માનિ જીવિત-સાર રે. ૬. ચ૦. વીતરાગમ્યું તે મિલઇ રે લો, પણિ આપઇ બહુ રાગ રે, ૨૦ જે અંહની સેવા કરઇ રે લો, તે પામઇ ભવ-તાગ રે. ૭. ચ૦ શ્રી વિજયદેવસિંદ નઇ રે લો, હસ્યું અવિહડ રંગ રે, ૨૦ શ્રી નવિજય સુગુરુ તણો રે લો, સીસ કરઇ બહુ સંગ રે. ૮. ૨૦ કે હસ્તપ્રતને આધારે આ કૃતિ અહીં સૌ પ્રથમવાર પ્રકાશિત થાય છે. ૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698