Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૩૫૪ ૩૫૧
૧પપ ૧૫૬
૨૩
૩૮૮ ૧ ૨ ૩
43
૬૦૫.
દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણેજી, દષ્ટિ થિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે; દષ્ટિરાગે નવિ લાગીયે, વલી જાગીયે ચિત્તે, દેખત હી ચિત્ત ચોર લિયા હે, દેખત હી ચિત્ત ચોર લિયો; દેખો માઈ ! અજબ રૂ૫ જિનજીકો; દેખો ટેક દેવ જયંતા તનય, મિથિલાઈ જાયોઃ દેવ! તુઝ સિદ્ધાંત મીઠ, એક મને ધરિયે; દેવાયનો નંદ, માત ઉમા મન ચંદ; દેવસી પડિક્કમણ વિધિ કહ્યો, કહિએ હવે રાઈનો તેહરે; દેવાનંદ નરીદન, જનરંજની રે લાલ, દ્વેષ ન ધરિયે લાલન ! દ્વેષ ન ધરિયે, ધણમિત્તલ વારણિ તણો, શ્રી વ્યક્ત તે વંદો, ધન તે મુનિવરો રે, જે ચાલે સમભાવે, ધન દિન વેલા ધન ઘડી તેહ, ધરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે સાહિબ શિર ધકે ૨ ઘર્મક વિલાસ વાસ, જ્ઞાન મહા પ્રકાસ, ધાતકી ખંડ ૨ પશ્ચિમ ભારતમાં, અતીત ચોવીસી સંભાર; ધાતકી ખડે હો કે પશ્ચિમ અરધ ભલો, ધરિ પ્રણમું જિને મહરિસી, સમરું સરસત ઉલસી; નગરી વાણારસી અવતર્યા હો, અશ્વસન ફળચંદ; નયરી અયોધ્યા ઉપના રે, સિંહસેનકુલચંદ; નયરી અયોધ્યારે માતા મંગલા, મેઘ પિતા જસ ધીર; નયરી વાણારસી જાણીયે હો, અશ્વસેન કુલચંદ, નલિનાવતી વિજય જયકારી, ચંદ્રાનન ઉપગારી રે; નવમઈ અંગિ વખાણિયાજી, વંદુ ભત્તીભરણ; નવમું અંગ હવે ભવિ ! સાંભલો, અણુત્તરાઈવવાઈ નામ સાંભાગી : નાણ દંસણ ચરણ ભેદથી, કહ્યું ત્રિવિધ કુશીલ, નાતિક સરિખા ભાષે અન્ય, છે નિર્વાણ ઉપાય શૂન્ય; નિજ થાનકથી પર થાનકે, મુનિ જાએ પ્રમાદ જત, મરે લાલ. પ્રથમ પંક્તિ - અકારાદિ ક્રમસૂચિ
૧૯૩
૩૮૧
૬૦૭.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9f3589144d8362f721929aa8e02e95493302a5a6d5fdffa89ce8d18d97b2f467.jpg)
Page Navigation
1 ... 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698