________________
તે રાખઇ જઇ સમવડિ રે લો, - બિહુ સ્પે સરખી પ્રીતિ રે, ચ૦ પુરિ છેહતાંઇ નિરવહાં રે લો,
એ ઉત્તમની રીતિ રે. ૫. ચ. વાર પરવ બહુ માનિઇ રે લો,
ખરચિઇ દામ હજાર રે, ચ.. જો પુણ્ય એ પામિ રે લોલ,
માનિ જીવિત-સાર રે. ૬. ચ૦. વીતરાગમ્યું તે મિલઇ રે લો,
પણિ આપઇ બહુ રાગ રે, ૨૦ જે અંહની સેવા કરઇ રે લો,
તે પામઇ ભવ-તાગ રે. ૭. ચ૦ શ્રી વિજયદેવસિંદ નઇ રે લો,
હસ્યું અવિહડ રંગ રે, ૨૦ શ્રી નવિજય સુગુરુ તણો રે લો,
સીસ કરઇ બહુ સંગ રે. ૮. ૨૦
કે હસ્તપ્રતને આધારે આ કૃતિ અહીં સૌ પ્રથમવાર પ્રકાશિત થાય છે.
૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org