Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પૂર્તિ
પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન*
તાર મુજ તાર મુજ, તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સંસાર સ્વામી; પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર તું, આતમરામ મુજ તુંહી સ્વામી.
તા.ર૦ ૧
તુંહિ ચિંતામણિ તુંહિ મુજ સુરતરૂ, કામઘટ કામધેનું વિધાતા; સકલ સંપત્તિકરુ, વિકટ સંકટહરુ, પાસ શંખેશ્વરા મુક્તિદાતા.
તાર ફ્
પુણ્ય ભરપુર અંકુર મુજ જાગીઓ, ભાગ્ય-સૌભાગ્ય મુખ નૂર વાધ્યો; સકલ વાંછિત ફળ્યો માહરો દિન વળ્યો, પાસ શંખેશ્વરો દેવ લાવ્યો.
તાર૦ ૩
મૂર્તિ મનોહારિણી, ભવજલધિ તારિણી, નિરખત નયન આનંદ હુઓ; પાસ પ્રભુ ભેટિયા, પાતક મેટિયા, લેટિયા તાહરે ચરણે જુઓ.
તાર૦ ૪
પાસ તું મુજ ધણી, પ્રીતિ મુજ બની ઘણી, વિબુધવર નયવિજય ગુરુ વખાણી, મુક્તિ પદ આપજો, આપ પદ્દ થાપજો, જસવિજય આપનો ભક્ત જાણી.
તાર ૫
* અહીં સૌ પ્રથમવાર ગ્રંથસ્થ થાય છે
પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૫૯૩
www.jainelibrary.org
Page Navigation
1 ... 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698