Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 675
________________ વિમલાચલમંડણ ઋષભદેવનું સ્તવન* શ્રી વિમલાચલમંડણ ગતદૂષણ એ, ત્રિભુવનપાવન દેવ, જય જય વિશ્વપત નાભિતનય નયસુંદર ગુણમંદિર એ, સુરનર નિર્મિત સેવ. જય. ૧ આદિતીર્થ સુદર્શન શુચિ દર્શન એ, પ્રગટિત શિવ કૈલાસ, યુગલાધર્મનિવારક ભવિતારક એ, ભયવારક ભવનાસ. કેવલ કમલાનાયક સુખદાયક એ, સુમસાયક હરરૂપ, અંગ લિગત સમસાધન ગત બાધન એ, વિમલાચલમંડણ ઋષભદેવનું સ્તવન Jain Education International 2010_02 જય. જય. ૨ સ્થગિત મહાભય-કૃપ. જય. ૩ ક્રોધકંશ ગરુડાસન વૃષભાસન એ, વૃષભલંછન જિનચંદ્ર, જય. અવિકલ કરુણાસાગર નતનાગર એ, દુરિત વિનાશ વિતંદ્ર. જય. ૪ For Private & Personal Use Only જય. ૫૯૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698