________________
વિમલાચલમંડણ ઋષભદેવનું સ્તવન*
શ્રી વિમલાચલમંડણ ગતદૂષણ એ, ત્રિભુવનપાવન દેવ, જય જય વિશ્વપત નાભિતનય નયસુંદર ગુણમંદિર એ, સુરનર નિર્મિત સેવ. જય. ૧ આદિતીર્થ સુદર્શન શુચિ દર્શન એ, પ્રગટિત શિવ કૈલાસ, યુગલાધર્મનિવારક ભવિતારક એ,
ભયવારક ભવનાસ.
કેવલ કમલાનાયક
સુખદાયક એ, સુમસાયક હરરૂપ, અંગ લિગત સમસાધન ગત બાધન એ,
વિમલાચલમંડણ ઋષભદેવનું સ્તવન
Jain Education International 2010_02
જય.
જય. ૨
સ્થગિત મહાભય-કૃપ. જય. ૩
ક્રોધકંશ ગરુડાસન વૃષભાસન એ, વૃષભલંછન જિનચંદ્ર, જય.
અવિકલ કરુણાસાગર નતનાગર એ, દુરિત વિનાશ વિતંદ્ર. જય. ૪
For Private & Personal Use Only
જય.
૫૯૭
www.jainelibrary.org