________________
માયાપંજર ભંજન જનરંજન એ,
સહજ નિરંજન મુદ્ર. જય. કર્મજાલ સતસાતન હતયાતન એ,
સોભા સિંધુ સમુદ્ર. જય. ૫ એંદ્ર જગમ હિતમ બહુ વિક્રમ એ,
ગુણસંક્રમ ગુણપાત્ર જય. મોહિત સકલ સભાજન ગુણભાજન એ,
સકલતીર્થમય ગાત્ર. જય. ૬ વિજિત મોહ ભડસંગર શુચિસંગર એ,
ભંગરહિત વર શીલ, જય. સુલલિત સિદ્ધિ વધૂવર વર સંવર એ,
પ્રલ સદતિશય લીલ. જય. ૭ લીલા લબ્ધિ મહોદય સુમહોદય એ,
મોદય મામપિ દેવ, જય. કુરુવાસં વિશદે મમ વૃતિત સંવર એ,
મનસિ નિરંતર મેવ. જય. ૮
શ્લિોક. इत्थं श्री नाभिसूनर्विमलगिरि शिरःस्फार शृंगारमूर्ति- । {त: पुण्यैकराशिस्त्रिभुवन-जनतानंद कंदायमानः ॥ नृतः पूतो यश: श्रीनविजय गुरूणां सुशिष्येन दत्तां । भव्यानां विश्वभर्ता सुजय नययश: पुण्यकल्याण लीलाम् ॥ १ ॥
- ઈતિ શ્રી વિમલાચમંડણ ઋષભદેવ સ્તવનમ્ ૪ હસ્તપ્રતને આધારે આ કૃતિ અહીં પ્રથમવાર ગ્રંથસ્થ થાય છે. ૫૯૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org