Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 669
________________ ચરણ કરણ માટે જે અતિરાતા, નવિ સ્વસમય સંભાલજી, નિજ પર સમય વિવેક કરી નવિ, આતમતત્ત્વ નિહાલેજી; સમ્મતિમાંહે કહ્યું તેણે ન લહ્યો, ચરણ કરણનો સારોજી, તે માટે જ્ઞાન અભ્યાસો, એક જ ચિત્ત દેઢ ધારોજી. ૧૨૪ જિનશાસન રત્નાકરમાંહિથી, લઘુકપર્દિકા માનેજી, ઉદ્ધરિઓ એહ ભાવ યથારથ, આપ શક્તિ-અનુમાનજી; પણ એહમેં ચિંતામણિ સરિખાં, રતન ન આવે તોલેજી, શ્રી નયવિજય વિબુદ્ધ પય સેવક, વાચક જસ ઇમ બોલજી૧૨૫ ઇતિશ્રી સમ્યકત્વ ચતુષ્પદી સમાપ્તા. લોકગિરા સમર્થિત નયપ્રસ્થાન ષસ્થાનક વ્યાખ્યા સંઘમુદે યશોવિજયશ્રી વાચકોનાં કૃતિઃ. १. चरण करण... न याणंति ॥ स्वशास्त्रं परशास्त्रं च ये न जानंति तं चरणकरणम्य मारं न विदंति इति सम्मती । સમ્યકત્વનાં ષસ્થાન–સ્વરૂપની ચોપાઈ ૫૯૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698