Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
શ્રી મુનિસુવ્રત હરિફુલ ચંદા, દુરનય પંથ નસાયો, સ્યાદ્વાદ રસગર્ભિત બાની, તત્ત્વસ્વરૂપ જનાયો – સુણ જ્ઞાની ! જિન બાની ! રસ પીજો અતિ સન્માની. ૧ બંધ-મોક્ષ એકાંત માની, મોક્ષ જગત ઉછે, ઉભય-નયાત્મક ભેદ ગ્રહીને, તત્ત્વ પદારથ વદે, સુણ૦ ર નિત્ય-અનિત્ય એકાંત કહીને, અરથ ક્રિયા સબ નાસે, ઉભય સ્વભાવે વસ્તુ બિરાજે, સ્યાદ્વાદ ઇમ ભાસે. સુણ. ૩ કરતા-ભોગતા બાહિર દષ્ટ, એકાંતે નહી થાવે, નિશ્ચય શુદ્ધ નયાતમ રૂપે, કુણ કરતા ભુગતાવે? સુણ૦ ૪ રૂપ વિના ભયો રૂપસ્વરૂપી, એક નયાતમ સંગી, તન વ્યાપી વિભુ એક-અનેકા, આનંદઘન, દુઃખરંગી. સુણ ૫ શુદ્ધ અશુદ્ધ નાશી અવિનાશી, નિરંજન નિરાકારી, સ્યાદ્વાદ મત સઘરો નીકો, દુરનય પંથ નિવારો. સુણ. ૬ સપ્તભંગી મતદાયક જિનજી, એક અનુગ્રહ કીજો,
આતમરૂપ જિસો તુમ લીધો, સો સુજશકું દીજો. સુણ૦ ૭ *કૃતિ આ સંગ્રહમાં પ્રથમ વાર ગ્રંથસ્થ થાય છે.)
* ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
૫૯૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
:
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e86a4e80e146f3a8a7e65c68b239d8e6e6405f466e89e4e7cc7a522a1dd3ac3d.jpg)
Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698