________________
તસ વ્યાસંગે દોઈ ગામડી, તિહાં પેઠા તેણે દીઠા રે, કહે કાં તુણ્ડ પેઠા પાપીયા !' તિહાં એક કહે કરી મન ધીઠા રે.
તુમ્હ૦ ૫ ઈહાં પેઠાં શ્યો મુજ દોષ છે ?', તેણે તે હણીઓ બાણ રે, પાછે પગલે બીજો ઓસર્યો, મૂક્યો કહે પૈઠો અનાણે . તુમ્હ૦ ૬ તે ભોગનો આભોગી હૂઓ, બીજે ન લuો ભાગસંયોગ રે, એ દ્રવ્ય ભાવે જાણજો, ઈહાં ઉપનય ધરિ ઉપયોગ રે તુમ્હ૦ રાજા તીર્થકર તેણે કહ્યો, મારગ સંયમ રહો રાખી રે, ચૂક્યો તે રખવાલે હણ્યો, સુખ પામ્યો તે સત્યભાષી ર. તુમ્હ૦ ૮ પ્રતિક્રમણ પ્રમાદ અતિક્રમે, ઇહાં રાગાદિક રખવાલા રે, તે જો રૂપ પ્રશસ્ત જોડીયે, તો હવે સુજસ સુગાલા રે તુમ્હ૦ ૯
સંવાદ ને દૃષ્ટાંતથી પ્રતિકરણ પર વિવેચન
હાલ અગીયારમી
કિાંઈ જાણું કબ ઘરે આવેલો ? અથવા પ્રીત પૂરવ પામીયે – એ દેશી
પહેલાં મારવાડી ભાષાની છાંટ છે) કાંઈ જાણાં કિઉ બની આવેલો ? માહરા મોહનગારાશું સંગ હે મિત્ત!
માહારા પ્રાણ પિયારારા રંગ હો મિત્ત ! કાંઈ. ૧ નદિય હોએ તો બાંધિએ, કાંઈ સમુદ્ર બાંધ્યો ન જાઈ હે મિત્ત ! લઘુ નગ હોએ તો આરોહિએ, મેરૂ આરહ્યો ન જાઈ હે મિત્ત! કાંઈક ર
શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
કે ૩૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org