Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
હાલ ૧૭
[ગચ્છપતિ રાજિઓ હો લાલ એ દેશી, જગસરી રાગદ્ગુ
www.cad
ભરિયાં કિરિયાણાં ઘણાં હો, હીરચીર પટકુલ; મેલ્યાં નિજ બંદિર ભણી, હવે વાહણ પવન અનુકૂલ. ૧ હરિખત જન હુઆ હો લાલ, પામ્યા જયતસિરિ સુખલીલ-આંકણી. દોય પંખિ જિમ પંખિઆ હો, રથ જિમ દોય તુરંગ; સૂકવાણ સનેં બલૈં, તિમ વહાણ ચલે અતિરંગ. હરખિત ર
રણકે ધ્વજમણિ કિંકિણી હો,- કનકપત્ર ઝંકાર; વહાણ મિસેં આવે રમા, માનું ગરૂડ કરી સંચાર. હરિખત૦ ૩ ત્રાપે જલ ઓલંચીએ હો, માનું ઝરે મદપૂર; વાહણ ચલે જિમ હાથિઓ, સિર કેસર વચિ સિંદૂર. હરખિત ૪
ભર કસી સસર નાંખિએ હો, બાહિર તેહ ન જાઈ; એહવે વર્ગ ચાલિયાં, મનિ વાહણ હરખ ન માઈ. હખિત૰ ૫
વાહણ ભાણસ્યું તોલિએ હો, ધરા સ્વર્ગનો સાર; તુલા દંડ થંભે કરી, જોઈ લેજો એહ વિચાર. હરિખત ૬
કામિ કરે જિમ કામિની હો, હૃદય-સ્થલ પરિણાહ; સાયર તિમ અવગાહતાં, હવઈ વાહણ ચલ્યાં ઉચ્છાહ. હરખિત ૭
ગુણ-જીત્યો સાયર હુઓ હો, સહજેં સાંનિધિકાર;
દેખ્યાં બંદિર આપણાં, હવે હુઆ તે જયજયકાર. હરિખત૦ ૮
બંદિર દેખિ વાવટા હો, ધરિયા લાલ અગ્રભાગ;
માનું બહુ દિનનો હુંતો, તેહ પ્રગટ કીઓ ચિતરાગ. હરખિત૰ ૯
બંદિર દેખિ હરખસ્યું હો, મેલ્હી નાલિ આવાજ;
જે આગે સુરગજ તણો, વલિ મેહ તણો સ્યો ગાજ ? હરખત ૧૦
૫૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698