Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાલકને સ્તન-પાન-પ્રવૃત્તિ, પૂરવ ભવ વાસના નિમિત્તિ; એ જાણો પરલોક પ્રમાણ, કુણ જાણે અણદીઠું છાણ ? ૧૪ એક સુખિયા એક દુખિયા હોય, પુણ્ય પાપ વિલસિત તે જાય; કરમ-ચેતનાનો એ ભાવ, ઉપલાદિક પરે એ ન સ્વભાવ. ૧૫ નિફલ નહીં મહાજન-યત્ન, કોડી કાજ કુણ વચે રત્ન ? કષ્ટ સહે તે ધરમારથી, માનો મુનિજન પરમારથી. ૧૬
આતમ સત્તા ઇમ સદુહો, નાસ્તિકવાદે મન મત હો; નિત્ય આતમા હવે વર્ણવું, ખંડી બોદ્ધ તણું મત નવું. ૧૭
– નાસ્તિવાલી મત: |
બૌદ્ધમત તેહ કહે ક્ષણ-સંતતિરૂપ, જ્ઞાન આતમાં અતિથી અનૃપ; નિત્ય હોય તો વાધે નેહ, બંધન કર્મ તણો નહીં છે. ૧૮ સર્વભાવ ક્ષણનાશી સર્ગ, આદિ અંત જો એક નિસર્ગ, ક્ષણિક વાસના દિયે વૈરાગ, સુગતજ્ઞાન ભાખે વડભાગ. ૧૯ રાગાદિક વાસના અપાર, વાસિત ચિત્ત કહ્યો સંસાર, ચિત્ત ધારા રાગાદિક હીન, મોક્ષ કહે જ્ઞાની પરવીન' ર૦
૧. એટલે ચરણકરણાદિ २. ज्ञानगुणवान् आत्मा इत्यंगीकर्तव्यं । पंचभूतम्य गुणेxxगुणः इति नंपामाशयः
नास्तिकानां ।। यत् सत् तत् क्षणिकं इति. ૩. TIMવિ વાસના જીવ સંસા: રા..વિભુત્તિ: તિ વૈદ્ધા વન | – રાગાદિ =
કુવાસના ત્યજતિ તદા સંસારોચ્છેદ:. xxx विलक्षणो भवति चेत् तस्य रागोत्पत्ति तम्यात रागोत्पत्ती कर्मबंध: तन: संसारोत्पत्तिः ।
સમ્યકત્વનાં ષટ્રસ્થાન-સ્વરૂપની ચોપાઈ
૫૭૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698