________________
(૨)
એક બીજી પ્રત પરથી કે જેમાં ઉપરના અર્થનું સાદૃશ્ય છે.) ૧. નારી તે ચેતના, બે પિતા તે જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ. ૨. કીડી તે નિગોદ, હાથી તે વ્યવહારરાશિ. ૩. હાથી તે આતમા, ને સસલો તે કર્મ. ૪. દીવા વિના અજવાળું થાય, ચેતન મોહગ્રસ્ત ન થાય ત્યારે. ૫. કીડી તે નિગોદ, હાથી તે આતમા. ૬. અગ્નિ વરસે તે અગ્નિ સરખાં કર્મ ૭. કષાય પાણી ધારે તે દીપે. ૮. વિષય કષાય તણા ભયથી કાયર થયેલો મોહ સુભટને જીતે. ૯. બાપ તે ઉપયોગ, તેણે આત્મારૂપ જમાઈ જાણ્યો. ૧૦. સ્નેહરૂપ મેહ વરસતાં, કર્મરૂપ રજ ઊડે. ૧૧. જ્ઞાનવંત બલિષ્ઠ તે) લોહ જેવા તરે. ૧૨. તરણા સરખા વિષયલાલચી બૂડે. ૧૩. તેલ સરખા કર્મ ફરે તેહનેં સમુદાયૅ, પ્રમાદથી ઘાણી સરખી ચેતના
પીલાય. ૧૪. કર્મને દાણું કરી ચેતનારૂપ ઘટી (ઘંટી) પ્રમાદથી પીલાય. ૧૫. બીજ તે બોધિબીજ, ક્રિયા કરે તે શાખા, જ્ઞાનરહિત દુઃખ પાવે. ૧૬. જ્ઞાનસરોવર આગળ સમુદ્રપાણી ન પૂગે. ૧૭. પ્રમાદરૂપ પંક, આત્મારૂપ સરોવર. ૧૮. પ્રમાદરૂપ સામે મનુષ્ય સંસારમાં ભમે – ચારિત્રરૂપ વેગે ચાલે તે
ન ભમે. ૧૯, પ્રમાદ તે પ્રવહણ સરખો આત્મા તેહને હેઠે ઘાલીને ઉપર સંસાર
સમુદ્ર ચાલે છે. ૨૦. હરિણ સરિખા કર્મ–તેહનેં બર્લે ડુંગર સરીખો આત્મા હાલે, તે જાણી
ચેતનાની શુદ્ધિ કરવી એ પરમાર્થ છે. હરીલીનો ભાવાર્થ
૫૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org