Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 640
________________ ઢાળ ૧૪ સિમરિઓ સાદ દિઈ એ દેવ, અથવા કિસકે ચેલે કિસકે પૂત અથવા સમર્યા સાજ કરે જખ્યરાજ - એ દેશી) સંકટ વિકટ હલઈ સબ દૂર, ફિરિ સજ થઈ વાજઈ તુજ તૂર, સાયર જો મિલે તો પૂગે તુજ વંછિત આસ, લોક કરે સવિ લીલ-વિલાસ. સાયર જો મિલે. ૧ તુજ નમતાં લક્ષ્ય તસ ક્રોધ, ગિરૂયા તે જગિ સરલ સુબોધ; સા વહિઈ સાહિબ આણ અભંગ, આસ કરી જઈ નવિ આસંગ સા. ૨ ગજ ગાજે અંગણ મલપત, હેષઈ તેજી હય હરખંત; સા સાહિબ સુનજરિ ભર ભંડાર, તાસ કુનજરિ જન થાઈ ધ્વાર. સા. ૩ જે પરમેસરે મોટા કીધ, જેહની ભાગ્યરતી સુપ્રસિદ્ધ સા. તે સાહિબની કીજે સેવ, મેડિ તણી નવી કીજે ટેવ. સા. ૪ ધનમદ જે દોગંદુક દેવ, રંક કરઈ તેહને તતખેવ, સા. કરઈ રંકને રાજા પ્રાય, સાહિબ ગતિ નવિ જાણી જાય. સા. ૫ જેહ ઊપજે ઉત્તમ વંશ, લોકપાલના રે લઈ અંશ, સા. તે સાહિબ જગિ સેવા લાગ, નવી કીજે તેહસ્યું અણરાગ. સા. ૬ હિતકારી કહું છું અભે વાત, જાણે છે તું સવિ અવદાત; સા. કહ્યું માનિ માની સિરદાર, કીજે અવસર લાગ વિચાર. સા૭ સાયર સેવક છું અભે એહ, ધરિએ તેહને નેહે નેહ; સા હુકમ દીએ જો સાહિબ ધીર, તો અલ્પે સાંધુ તુજ શરીર. સા. ૮ ૫૬૪ : ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698