________________
ઢાળ ૧૪
સિમરિઓ સાદ દિઈ એ દેવ, અથવા કિસકે ચેલે કિસકે પૂત
અથવા સમર્યા સાજ કરે જખ્યરાજ - એ દેશી) સંકટ વિકટ હલઈ સબ દૂર, ફિરિ સજ થઈ વાજઈ તુજ તૂર,
સાયર જો મિલે તો પૂગે તુજ વંછિત આસ, લોક કરે સવિ લીલ-વિલાસ.
સાયર જો મિલે. ૧ તુજ નમતાં લક્ષ્ય તસ ક્રોધ, ગિરૂયા તે જગિ સરલ સુબોધ; સા વહિઈ સાહિબ આણ અભંગ, આસ કરી જઈ નવિ આસંગ સા. ૨ ગજ ગાજે અંગણ મલપત, હેષઈ તેજી હય હરખંત; સા સાહિબ સુનજરિ ભર ભંડાર, તાસ કુનજરિ જન થાઈ ધ્વાર. સા. ૩ જે પરમેસરે મોટા કીધ, જેહની ભાગ્યરતી સુપ્રસિદ્ધ સા. તે સાહિબની કીજે સેવ, મેડિ તણી નવી કીજે ટેવ. સા. ૪ ધનમદ જે દોગંદુક દેવ, રંક કરઈ તેહને તતખેવ, સા. કરઈ રંકને રાજા પ્રાય, સાહિબ ગતિ નવિ જાણી જાય. સા. ૫ જેહ ઊપજે ઉત્તમ વંશ, લોકપાલના રે લઈ અંશ, સા. તે સાહિબ જગિ સેવા લાગ, નવી કીજે તેહસ્યું અણરાગ. સા. ૬ હિતકારી કહું છું અભે વાત, જાણે છે તું સવિ અવદાત; સા. કહ્યું માનિ માની સિરદાર, કીજે અવસર લાગ વિચાર. સા૭ સાયર સેવક છું અભે એહ, ધરિએ તેહને નેહે નેહ; સા હુકમ દીએ જો સાહિબ ધીર, તો અલ્પે સાંધુ તુજ શરીર. સા. ૮
૫૬૪ :
ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org