SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ મેલ કરો અખ્ત વયણે પોત!, જિમ તુજ હુઈ જગ જસ ઉદ્યાત; સા - ફિરિ નીંપાઉ સઘલો સાજ, બંદિર જઈ પામે તુહમે રાજ" સા. ૯ દુહા સાથ-સેવક દેવની, સામ ભેદની વાણ; વાહણ એવી સાંભળી, વદે માન મનિ આણ. ૧ પગ તુમ્હ પોષ્યો ખરો, નિજ સાહિબનો દેવ ! ગુણ અજાણની પરિહરિ, પણિ એહની અમે સેવ. ર મત જાણો એ સંકટ, માન ટળે અહ્મ આજ; જે અમે સાહિબ આદર્યો, તે વચ્ચે અહ્મ લા. ૩ ઢાળી ૧૫ (નાભિરાયાકે બારિ ચાંપો મોરિ રહિઉ રી - એ દેશી) શ્રી નવખંડ નિણંદ, તેહનો શરણુ કિઓરી; ઘોઘા-મંડણ પાસ, સાહિબ તેહ કિરી. ૧ જેણે નિજ તનુ-નવખંડ, મેલ્યાં આપ બલરી; તેહજ મુજ તન-ખંડ, ભેલચે ભગતિ ભલેરી. ર ઊભા જસ દરબાર, સુર-નર સેવ કરેરી; જે સમર્યો તતખેવ, સંકટ સયલ હરેરી. ૩ અરિ કરિ કેસરી આગે, અહિ જલ બંધ રૂજારી; ભાંજઈ અડભય એહ, સાહિબ સબલ ભુજારી, ૪ તેજે ઝાકઝમાલ, રવિ પરિ જેહ તરેરી; સિદ્ધ અમર મુનિ વંદજસ નિત નામ જપેરી. ૫ સમુદ્ર વહાણ સંવાદ ૫૬૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy