________________
હળવા-હળુકર્મી જીવ એ જ્ઞાનમાં લીન થાય છે. ૮. (જીવ-જ્ઞાનોપદેશરૂપી જળમાં લીન થવાથી) રસબંધરૂપી કર્મ–તેલને
નિરાધાર સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ આત્મપ્રદેશથી ખસવા માંડે છે, ને કર્મની અબંધ સ્થિતિ ભોગવવા માંડે છે. કર્મરૂપી ઘંટી લેવી અને
ઉદય ઉદીરણા-વેદના અને નિર્જરારૂપી દાણા લેવા. ૯" ક્રિયારૂપી શાખા (મોક્ષ સિદ્ધિ યોગ)માંથી નિશ્ચય સમકિતરૂપી બીજ
ફળે. નિશ્ચય સમકિતથી ઉત્પન્ન થયેલ નિશ્ચય જ્ઞાનરૂપી સરોવર
આગળ સંસારરૂપી સમુદ્ર પહોંચી શકતો નથી. ૧૦. પ્રમાદરૂપી કાદવ જરી જાય છે અને જ્ઞાનરૂપી સરોવર જામતું નથી
તથા ગુણસ્થાનકે ભમતાં પંડિતો તે સરોવરે વિસામો લે છે. ૧૧. (એટલે એઓના જોવામાં આવે છે કે, આત્મારૂપી વહાણ ઉપર
કર્મરૂપી સમુદ્ર ચાલી રહ્યો છે, જેથી જીવરૂપી હરણ પોતાના બળથી કર્મરૂપી ડુંગરને હલાવે છે.
હરીઆલીનો ભાવાર્થ
૫૦૫
Jain Education International 2010-02
For Private & Personal Use Only
www.jainelibrary.org