SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ તસ વ્યાસંગે દોઈ ગામડી, તિહાં પેઠા તેણે દીઠા રે, કહે કાં તુણ્ડ પેઠા પાપીયા !' તિહાં એક કહે કરી મન ધીઠા રે. તુમ્હ૦ ૫ ઈહાં પેઠાં શ્યો મુજ દોષ છે ?', તેણે તે હણીઓ બાણ રે, પાછે પગલે બીજો ઓસર્યો, મૂક્યો કહે પૈઠો અનાણે . તુમ્હ૦ ૬ તે ભોગનો આભોગી હૂઓ, બીજે ન લuો ભાગસંયોગ રે, એ દ્રવ્ય ભાવે જાણજો, ઈહાં ઉપનય ધરિ ઉપયોગ રે તુમ્હ૦ રાજા તીર્થકર તેણે કહ્યો, મારગ સંયમ રહો રાખી રે, ચૂક્યો તે રખવાલે હણ્યો, સુખ પામ્યો તે સત્યભાષી ર. તુમ્હ૦ ૮ પ્રતિક્રમણ પ્રમાદ અતિક્રમે, ઇહાં રાગાદિક રખવાલા રે, તે જો રૂપ પ્રશસ્ત જોડીયે, તો હવે સુજસ સુગાલા રે તુમ્હ૦ ૯ સંવાદ ને દૃષ્ટાંતથી પ્રતિકરણ પર વિવેચન હાલ અગીયારમી કિાંઈ જાણું કબ ઘરે આવેલો ? અથવા પ્રીત પૂરવ પામીયે – એ દેશી પહેલાં મારવાડી ભાષાની છાંટ છે) કાંઈ જાણાં કિઉ બની આવેલો ? માહરા મોહનગારાશું સંગ હે મિત્ત! માહારા પ્રાણ પિયારારા રંગ હો મિત્ત ! કાંઈ. ૧ નદિય હોએ તો બાંધિએ, કાંઈ સમુદ્ર બાંધ્યો ન જાઈ હે મિત્ત ! લઘુ નગ હોએ તો આરોહિએ, મેરૂ આરહ્યો ન જાઈ હે મિત્ત! કાંઈક ર શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય કે ૩૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy