________________
બાથ શરીરે ઘાલીએ, નગને ન બાથ ઘસાઈ હે મિત્ત ! સરોવર હોય તો તરી શકાં, સાહામી ગંગ ન તરાઈ હે મિત! કાંઈ ૩ વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યો જાય છે મિત્ત ! મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, કિરિયા નિફલ થાય હે મિત્ત! કાંઈ ૪ એક સહજ મન પવનરો, જઠ કહે ગ્રંથકાર હે મિત્ત ! મનરી દોર તે દૂર છે, જિહાં નહિ પવન પચાર હે મિત! કાંઈ ૫ મિત્ત કહે મન ! ચલ સહી, તો પણ બાંધ્યો જાય છે મિત્ત ! અભ્યાસ વૈરાગે કરી, આદર શ્રદ્ધા બનાય હે મિત્ત !'
જાણું ઈયું બની આવેલો. એ આંકણી. ૬ કિણહિ ન બાંધ્યો જલનિધિ, રામે બાંધ્યો સેત હે મિત્ત! વાનર તેહી ઉપરિ ચલ્યા, મેરૂ ગંભીરતા લેત હે મિત્ત ! હું જાણું ૭ શુભયોગે ભડ બાંધિએ, અનુભવે પાર લહાઈ હે મિત્ત! પડિઅરણા પડિક્કમણનો, ઈમ જ કહ્યો પરયાય હે મિત્ત ! હું જાણું ૮ પડિઅરણ ગતિ ગુણ તણી, અશુભથી તે પડિકંતિ હે મિત્ત! તિહાં પ્રાસાદ દષ્ટાંત છે, સુણો ટાલી મન ભ્રાંતિ હે મિત્ત ! હું જાણું, ૯ કોઈ પુરે એક વણિક હુઓ, રતને પૂર્ણ પ્રાસાદ હે મિત ! સોંપી ભાર્યાને તે ગયો, દિગયાત્રાયે અવિષાદ હે મિત્ત ! હું જાણું ૧૦ સ્નાન વિલેપન ભૂષણે, કેશ નિવેશ શૃંગાર હે મિત્ત! દર્પણ દર્શન વ્યગ્ર તે, લાગે બીજું અંગાર હે મિત્ત ! હું જાણું. ૧૧ પ્રાસાદ તેણીયે ન જોઈઓ, ખૂણો પડિયો એક હે મિત્ત ! દેશ પડિ-મ્યું એહને સા કહેધરી અવિવેક હે મિત્ત! જાણું. ૧૨
૧. બાથ ન ગગને. ૨. નદી સાહામી. ૩. શ્રદ્ધાવાન ૪ તેણે જોયો ૩૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org