SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ `પડિક્કમણું' મૂલ પદે કહ્યું, અણકરવું પાપનું જેહ, મેરે અપવાદે તેહનું હેતુએ, અનુબંધ તે શમ-રસ-મેહ. મે૰ પડિ ૩ પ્રતિક્રમકને પ્રતિક્રમણે કરી, અઘ-પ્રતિ કર્તવ્ય અનાણ, મે શબ્દાર્થ સામાન્યે જાણીએ, નિંદા સંવર પચ્ચખાણ. મે પડિ ૪ પડિક્કમણું ને પચ્ચખાણ છે, ફલથી વર આતમ નાણ, મે તિહાં સાધ્ય-સાધન-વિધિ જાણજો, ભગવઈ અંગ સુજસ પ્રમાણ. મેરે લાલ. પડિ પ પ્રતિક્રમણનો બીજો પર્યાય પ્રતિકરણ ઢાલ દશમી એ દેશી] [નંદલાલ વજાવે વાંસલી અથવા તું મતવાલે સાજના પડિક્કમણ પદારથ આસરી, કહું અધ્વ તણો કિંતો રે; ઈક પુરે નૃપ છે તે બાહિરે, ઘર કરવાનો સંભંતો રે.૧ ૧ તુમ્હે જોજો રે ભાવ સોહામણો, જે વેધક હુએ તે જાણે રે; મૂરખ તે ઔષધ કાનનું, આંખે ઘાલી નિજમતિ તાણે રે. ૨ તુમ્હે જોજો રે ભાવ સોહામણો. એ આંકણી. તિહાં બાંધ્યું સૂત્ર ભલે દિને, રખવાલા મેલ્યા સારા રે; `હણવો તે જે ઈહાં પેસશે', ઈસ્યા કીધા પૂકારા રે. તુમ્હે ૩ જે પાછે પગલે ઓસરે, રાખીજે તેહના પ્રાણ રે; ઈમ કહી તે સજ્જ હુઈ રહ્યા, ધરી હાથમાં ધનુષ ને બાણ રે. તુમ્હે ૪ ૧. સંભૂતો રે ૩૯૨ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy