SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ પ્રમાણે રે અતિચાર `પ્રત્યેક ખામણે', પાખી સૂત્ર દુર્ગે ચારિત્રશુદ્ધિ પાખી ખામણે; કાઉસ્સગે રે તપ આચારની ભાખજો, સઘલે આરાધ્યે વીર્યાચારની દાખજો. ૭ ચઉમાસી વરસી પ્રતિક્રમણ મૂક દાખજો ચઉમાસ વરસી, પડિક્કમણનો ભેદ એ; ચઉમાસી વીસ દુવીસ મંગલ, ઉસગ્ગ વરસિ નિવેદ એ; પાખી ચોમાસી પંચ વરસે, સગ દુશેષે ખામીએ; સઝાય ને ગુરુ શાંતિ વિધિસ્યું, મુજસ લીલા પામીએ. ૮ પ્રતિક્રમણનો અર્થ હાલ નવમી - મેરે લાલ અથવા લૂખો લલના વિષયનો એ દેશી નિજ થાનકથી પર થાનકે, મુનિ જાએ પ્રમાદે જેહ, મેરે લાલ. ફિરિ પાછું થાનકે આવવું, પડિક્કમણું' કહિયે તેહ, મેરે લાલ. ૧ પડિક્કમજો આનંદ મોજમાં, ત્યજી ખેદાદિક અડ દોષ મેરે ભાલ; જિમ જિમ અધ્યાતમ જાગશે, તિમતિમ હોગ્યે ગુણ પોષ. મે પડિક્કમજો આનંદ મોજમાં. એ આંકણી. ર શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય Jain Education International_2010_02 For Private & Personal Use Only ૩૯૧ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy