SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ `સવ્વસવિરે રે `પકિખયસ્સ' ઇત્યાદિક ભણી, પાયચ્છિત્ત રે ઉપવાસાદિક પડીસુણી; વંદણ દેઈ રે પ્રત્યેક ખામણાં ખામીએ, ક વિશ્વામિએ સામાયિક સૂત્રે, ખમાસમણ દેઈ કરી, કહે એક પખ્ખી સૂત્ર બીજા, સુણે કાઉસ્સગ્ગ ધરી; પાખી પડિકમણ સૂત્ર કહીને, સામાયિક ત્રિક ઉચ્ચરી, ઉજ્જ્ઞોઅ' બાર કરે કાઉસ્સગ્ગ હર્ષ નિજ હિઅડે ધરી. ૪ દેવસિયં આલોઈયં' ઇત્યાદિક વિશ્રામિએ. ૩ મુહપત્તી રે પડિલેહી વંદણ ક્રિએ, સમાપ્ત ખામણાં રે ખમાસમણ દેઈ ખામિએ; ખમાસમણ ચ્યારે રે પાખી ખામણાં ખામજો, ઇચ્છામો અણુસઠિ' કહી દેવસી પરિણામજો. પ ૧. પણિ સુણી ૩૯૦ હાલ नूटङ પરિણામજો સવિ `ભવનદેવી, ક્ષેત્ર દેવી' મા ભલી; તોપણ વિશેષે ઈહાં સંભારો, અજિત શાંતિ-સ્તવ' વલી. ઈહાં જ્ઞાનાચારની શુદ્ધિ, વંદન `સંબુદ્ધ ખામણે' જાણીયે; દર્શનાચારની `લોગસ્સ' પ્રગટે, કાઉસ્સગ્ગ પ્રમાણીયે. ૬ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy