________________
એક માસ રાવતેર ઊણડો, પછે ચઉતિસ માંહિ હાણી રે; જાવ ચઉથ આંબિલ પોરિસિ, નમુક્કારસી યોગ જાણી રે. ચતુર. ૮ શક્તિ તાંઈ ચિત્ત ધરી પારીએ, મુહપત્તિ વંદન પચ્ચખાણ રે, ઈચ્છામો અણુસદ્ધિ' કહી તિગ થઈ, થય ચિઈવંદણ સુહજાણ રે.
ચતુર ૯ સાધુ વલી શ્રાદ્ધકૃત પૌષધો, માગે આદેશ ભગવન રે, બહુવેલ સંદિસાઉબહુવેલ કરૂં, લઘુતર અનુમતિ મન્ન રે. ચતુર ૧૦ ચી ખમાસમણ વંદે મુનિ, અઠ્ઠાઈજેસુ તે કહે સઢ રે; કરે રે પડિલેહણ ભાવથી સુજસ મુનિ વિદિત સુગુણદ્ર ર ચ૦ ૧૧
પખી પ્રતિક્રમણ વિધિ
હાલ આઠમી મધુબિંદુઆની, અથવા સરસતી યુઝરે માતા ! દિયો બહુમાન રે -- એ દેશી હવે પખિય રે ચઉદસિ દિન સુધી પડિક્કમે
પડિકમતાં રે નિત્ય, ન પર્વ અતિક્રમે; ગૃહ શોધ્યું રે પ્રતિદિન તો પણ શોધીએ,
પખસંધિ રે ઈમ મન ઈાં અનુરોધિયે.
અનુરોધિયે ગુરૂ ક્રમ વિશેષે ઉત્તર કરણ એ જાણીએ, જિમ ધૂપ લેપન વર વિભૂષણ, તેલ ન્હાણે માણીએ; મુહપતી વંદણ સંબુદ્ધ ખામણ, તીન પાંચ પાંચ શેષ એ, પકિખ આલોયણ અતિચારા, લોચના સુવિશેષ એ. ર શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
૩૮૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org