SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ રાઈ પ્રતિક્રમણ વિધિ ઢાલ સાતમી બ્રહ્મચર્યના દેશ કહ્યા અથવા જૂઓ જૂઓ અચરજ અતિભલું – એ દેશી દેવસી પડિક્કમણ વિધિ કહો, કહિએ હવે રાઈનો તેહ રે, ઈરિય' પડિક્કમિવ ખમાસમણમ્યું, કુસુમિણ દુસુમિણ જેહ રે. ૧ ચતુર નર! હેતુ મન ભાવજો. એ આંકણી તેહ ઉપશમ કાઉસ્સગ્ગ કરો, ચાર લોગસ્સ મનિ પાઠ રે, દિઠિ-વિપરિયાસ સો ઉસ્સાસનો, ધી-વિપરિયાસ શત આઠ રે. ચિઈ વંદન કરિય સઝાય મુખ, ધર્મવ્યાપાર કરે તાવ રે, જાવ પડિક્કમણ વેલા હુએ, ચઉ ખમાસમણ દિએ ભાવ રે. ચતુર ૩ રાઈ પડિકમણ ઠાઉ ઈમ કહી, સબસ્સવ રાઈ કહે રે, સક્કન્ધય'ભણી સામાયિક' કહી, ઉસ્સગ્ન એકચિતે રે. ચતુર. ૪ બીજે એક દર્શનાચારનો, ત્રીજે અતિચાર ચિંત રે, ચારિત્રનો તિહાં એક હેતુ છે, અલ્પ વ્યાપાર નિસિ ચિત્ત રે. ચતુર ૫ પારી સિદ્ધસ્તવ' કહી પછે, જાવ કાઉસ્સગ્ન વિહિ પુવ રે; પ્રત્યેક કાઉસ્સગ્ગ પડિકમણથી, અશુદ્ધનો શોધ એ અપુષ્ય રે. ચતુર૦ ૬ ઈાં વીર છમાસી તપ ચિંતવે, હે જીવ! તું કરી શકે તેહ રે ન શકું એ ગાઈ ઈગુણતિસતાં, પંચ માસાદિ પણ જેહ રે. ચતુર ૭ ૩૮૮ ગૂ સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy