________________
અછે તીર્થ એ વીરનું તેણે હર્ષે, પ્રતિક્રમણ નિર્વિદન થઈ તાસ કર્યું કહી શકસ્તવ એક જિન-સ્તવન ભાખે,
કૃતાંજલિ સુણઈ અપર વરકનક ભાખે.' ર નમોહેતુ થકી દેવ ગુરૂ ભજન એહ, ધરિ અંતે વલી સફલતા કર અછેહ, યથા નમુત્થણે ધરિ અંતે નમો જિણાણું
જિણ વંદન ઈક સત્યય' દુગ પમાણે. ૩ દુબદ્ધ સુબદ્ધ તિલોગસ્સ યાર, કાઉસ્સગ્ગ કરે દેવસી શુદ્ધિકાર; પારી કહી લોગસ્સ મંગલ ઉપાય,
ખમાસમણ દઈ દઈને કર સઝાય. ૪ જાવ પોરિસી મૂલવિધિ હોઈ સઝાય, ઉત્કૃષ્ટ તે દ્વાદશાંગી અધ્યાય; પરિહાણિથી જાવ નમુક્કાર હોઈ, સામાચારિ વશ પંચ ગાથા પલોઈ. ૫ કહી પડિક્કમણે પંચ આચાર સહિ, તિહાં દીસે એ તિણહણહણ હોઈ; ઈશ્યપભણિ તપવીર્યઆચારશુદ્ધિ, અવર્યે હુઈ જો હોઈ ત્રિકવિશુદ્ધિ.૬ પ્રતિક્રમણ પચ્ચખાણ ચઉવિહાર મુનિને,
યથાશક્તિ પચ્ચખાણ શ્રાવક સુમનને; કાઉસ્સગ્ગ અંતરંગ તપનો આચાર, વલિ વીર્યનો ફોરવે શક્તિસાર. ૭ પ્રતિક્રમણ પદથી ક્રિયા કર્વ કર્મ, જણાએ તિહાં પ્રતિક્રમણ ક્રિયામર્મ, પ્રતિક્રમણ કર્તા તે સાધ્વાદિ કહીએ, સુદષ્ટિ સુઉપયુક્ત યતમાન
લહિએ. ૮ પ્રતિક્રમ્ય તે કર્મ ક્રોધાદિ જાણો, ટલે તેહ તો સર્વ લેખ પ્રમાણ; મલે જો સુજનસંગ ઢરંગ પ્રાણી,
ફલે તો સકલ કજજ એ સુજસ વાણી. ૯ ૧. સાથે ૨. જિનવંદને શ્રી પ્રતિકમાણ હેતુગર્ભિત સ્વાધ્યાય
૩૮૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org