________________
પારી ઉજજોય' ને સબ્યુલોએ કહી, દર્શનાચાર શુદ્ધિ સટ્ટ, ચ, એક ચઉવિસત્થાનો કાઉસ્સગ્ન કરે, પારી કહે પુખરવરદીવ૮.
ચ. પરીક્ષક૬ સુયસ્સ ભગવઓ' કહી ચકવીસત્યય, કાઉસ્સગ્ન કરિ પારે દંત; ચ૦ સકલાચાર ફલ સિદ્ધ તણી ઘૂઈ, સિદ્ધાણં બુદ્ધાણં કહે મહંત.
ચ૦ પરીક્ષક. ૭ તિસ્થાધિપ વીરવંદન રેવતમંડન, શ્રી નેમિનતિ તિત્થસાર; ચ૦ અષ્ટાપદ નતિ કરી સુયદેવયા, કાઉસ્સગ્ગ નવકાર, ચ૦ પરીક્ષક, ૮ ક્ષેત્રદેવતા કાઉસ્સગ્ગ ઈમ કરો, અવગ્રહ યાચન હેત; ચ૦ પંચ મંગલ કહી પુંજી સંડાસન, મુહસ્પત્તિ વંદન હેત. ચ. પરીક્ષક, ૯ “ઇચ્છામી અણુસદ્ઘિ કહી ભણે, સ્તુતિ ત્રય અર્થગંભીર; ચ૦ આજ્ઞા કરણ નિવેદન વંદન, ગુરૂ અનાદેશ શરીર. ૨૦ પરીક્ષક૧૦ દેવસિયે ગુરૂ ઈકથતિ જવ કહે, પકિખઆઈક કહે તીન; ચ૦ સાધુ શ્રાવક સહુ સાથે થઈ કહે, સુજસ ઉચ્ચ સ્વર લીન.
ચ૦ પરીક્ષક. ૧૧
દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ)
ઢાલ છઠ્ઠી
નમસ્કાર સ્વકૃત જગન્નાથ જેતા શ્લોકની દેશી) શ્રાદ્ધી સુસાધ્વી તે કહે ઉચ્છાહ, સંસાર દાવાનલ તીન ગાહા; ન સંસ્કૃતિ છે અધિકાર તાસ, કહી કહે એકહી પૂર્વ ભાસ. ૧
૩૮૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org