________________
ભૂમિ પંજી અવગત વહીજી, પાછે પગે નિસરેઈ; આયરિય ઉવઝાય ભલે ભણેજી, અભિનય સુજસ કહેઈ, મહા ૭
દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ)
હાલ પાંચમી
રિસિયાની દેશી) આલોયણ પડિક્કમણે અશુદ્ધ જે, ચારિત્રાદિક અતિચારક ચતુર નર ! કાઉસગ્ગ તેહની શુદ્ધિ અર્થે કહો, પહિલો ચારિત્ર શુદ્ધિકાર.
ચતુર નર ! ૧ પરીક્ષક હો તો હેતુને પરખજો, હરખજો હિયડલા માંહિ, ચ, નિરખો રચના સદ્ગુરૂ કેરડી, વરણો સરસ ઉછાહિ. ચતુર- ર
પરીક્ષક હો તો હેતુને પરખજો. એ આંકણી. ચારિત્ર કષાય-વિરહથી શુદ્ધ હોએ, જાસ કષાય ઉદગ, ચ, ઉ પુષ્ક પરિ નિફલ તેહનું, માનું ચરણ સમગ્ર. ચ૦ ૩ તેણે કષાય તણા ઉપશમ ભણી, આયરિય ઉવઝાય ઇત્યાદિ, ચ, ગાથાત્રય ભણી કાઉસ્સગ્ગ કરો, લોગસ્સ દોઈ અપ્રમાદિ.
ચપરી ૪ કરેમિ ભંતે ઇત્યાદિ ત્રય કહી, ચારિત્રનો એ ઉસ્સગ્ન; ચક સામાયિક ત્રય પાઠ તે જાણીએ, આદિ મધ્યાંત સુહસગ્ન.
ચ૦ પરીક્ષક. ૫
૧. અભિનય ૨. મધ્યતે
શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
૩૮૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org