________________
પડિક્કમણ, પડિઅરણ, પવત્તિ, પરિહરણા, વારણા, નિવૃત્તિ, ઉ નિંદા, ગરહા, સોહી અઠ, એ પર્યાય સુજસ સુગરીઠ. ઉ. ૯
પ્રતિક્રમણ વિધિ
હાલ ચોથી
પ્રથમ ગોવાલા તરે ભરેજી – એ દેશી] બેસી નવકાર' કહી હવેજી, કહે સામાયિક સુત્ત; સફલ નવકારથી જીવનેજી, પડિક્કમનું સમચિત્ત.
મહાસ! ભાવો મનમાં રે હેત. એ આંકણી ૧ ચારિ મંગલ મિત્કાદિકેજી, મંગલ અર્થ કહેઈ, ઇચ્છામિ પડિક્કમિઉ ઇત્યાદિકેજી,
દિન અતિચાર આલોઈ. મહાસ ર ઈરિયાવહિ સુત્ત ભણેજી, વિભાગ આલોયણ અત્ય; તસ્ય ધમ્મસ્સ લગે ભણેજી, શેષ વિશુદ્ધ સમથ્થ. મહાજસ!૩ શ્રાવક આચરણાદિકેજી, નવકાર' સામાયિક સૂત્ર; ઈચ્છામિ પડિક્કમીઉં કહી કહેજી, શ્રાદ્ધ સૂત્ર સુપવિત્ર. મહા. ૪ અતિચાર-ભાર-નિવૃત્તિથીજી. હલુઓ હોઈ ઉઠેઈ; અભુઠિઓ મિ ઇત્યાદિકે જી, સૂત્રમુનિ શેષ' કહેઈ, મહા. ૫ અવગ્રહ ખમાસમણ વંદણંજી, તીન ખમાવે રે દેઈ; પંચાદિક મુનિ જો હુએજી, કાઉસ્સગ્નાર્થ ફિરેઈ. મહા૬
૧. સૂત્રે નિઃશેષ
૩૮૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org