________________
ઢાલ છઠ્ઠી
[સુરસુંદરી કહે શિર નામી – એ દેશી
ઈમ પાંચે ફુગરૂ પ્રકાશ્યા, આવશ્યકમાં જિમ ભાષ્યા; સમકિત-પ્રકરણ બહુ ભાપ્તિ, યોગબિંદુ પ્રમુખ ઇહાં સાખિ. ૧ એ થાનક સર્વ અશક્તિ, જો સેવે કારણ વ્યક્તિ; તો મુનિ-ગુણની નહિ હાણી, એ ઉપદેશમાલા-વાણી. ૨
જસ પરિગ્રહ પ્રમુખ અકાજ, ઉન્માર્ગ કહિયે નવિ લાજ; તે તો બોલ્યો બિમણો બાલ, જૂઓ પહિલો અંગ વિશાલ. ૩ આધાકર્માદિક થાપે, યતિ નામ ધરાવે આપે;
તે પાપશ્રમણ જાણીજે, ઉત્તરાધ્યયને મન દીજે. ૪
જે કુગુરુ હોએ ગચ્છનાથ, નિવ લીજે તેહનો સાથ; અજ્ઞાથી જે ગચ્છધારી, તે બોલ્યો અનંત સંસારી. ૫ ભાવાચારય જિન સરિખો, બીજા નવિ લેખે પરિખો; પૂછે ગૌતમ કહે વીર, મધ્ય મહાનિશીથ ગંભીર. ૬ જે જ્ઞાન-ક્રિયાનો દરિયો, તે સદ્ગુરુ ગુણ-મણિ ભરિયો; જે શુદ્ધ-પ્રરૂપક નાણી, તે પણ ઉત્તમ-ગુણ-ખાણી. ૭ `ઉસન્નો પણ રજ ટાલે, જે જિન મારગ અજુઆલે; ઈમ બોલે ગચ્છાચાર, ગુરુજ્ઞાની જગદાધાર. ૮ જ્ઞાની છે કૈવલી-કલ્પ, એ કલ્પભાષ્યનો જ૫; જે શુદ્ધ-કથક ગુણધારી, તે સદ્ગુરુની બલિહારી. ૯
૧. વિગતિ ૨. ઉપ (દિગ્યું)
પાંચ કુગુરુની સજ્ઝાય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૪૩૫
www.jainelibrary.org