________________
બૃહત કલ્પ વ્યવહાર નિશીથ, પંચકલ્પ ને મહાનિશીથ, વલી વ્યવહાર તે મન આણીએ, છેદ ગ્રંથ એ પટ જાણીએ. ૮ ચઉસરણ આઉર પચખાણ, વીરસ્તવ ને ભત્ત પચખાણ, તંદુલયાલી ગુણગેહ, ચંદાવિજય અરથ અહ. ૯ ગણીવિજજા ને મરણસમાધિ, દેવેંદ્રસ્તવ ટાલ વ્યાધિ, દસમું સંથારગ પયગ્ન, જે માને તેણે ભવજલ તિન્ન. ૧૦ પેટી રતન તણી જે સૂત્ર, તે જંગીત છે અર્થ વિચિત્ર, નંદી ને અનુયોગદુવાર, ફૂપી તસ ઉઘાડણહાર. ૧૧ દસકાલિક નિર્યુક્તિ ઓઘ, આવશ્યક બહુ યુક્તિ અમોઘ, ઉત્તરાધ્યયન મહા ગંભીર, મૂલ સૂત્ર એ ભવદવ-નીર. ૧૨ આગમ પણચાલીસહ તણાં, નામ કહ્યાં અતિ સોહામણાં, જે એહની સર્વહણા ધરે, વાચક યશ તે શિવ વર. ૧૩
૧. જીતકલ્પ.
૪૫ આગમનાં નામની જાય
કે, ૪૨૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org