________________
ભીતે પીંપલ અંકૂર હુઓ, તે પણ ન ગણે સાંઈ હે મિત્ત ! તેણે વધતે ઘર પાડીયું, જિમ નદીપૂરે વનરાઈ હે મિત્ત! જાણું. ૧૩ દેસાઉરી આવ્યો ઘરધણી, તેણે દીઠો ભગ્ન પ્રાસાદ હે મિત્ત ! ' નીસારી ઘરથી ભામિની, તે પામીયો અતિહીં વિષાદ હે મિત્ત !
જાણું. ૧૪ તેણે ફરી પ્રાસાદ નવીન કર્યો, આણી બીજી ઘરનાર હે મિત્ત ! કહે જો પ્રાસાદ એ વિણસશે, તો પહિલિની ગતિ ધાર' હે મિત્ત !
જાણું. ૧૫ ફિરિ ગયો દેશાંતરે વાણીયો, તે ત્રિતું સંધ્યાએ જોઈ હે મિત્ત! ભાગું કાંઈ હોય તે સમારતાં, પ્રાસાદ તો સુંદર હોય છે મિત્ત!
. હું જાણું. ૧૬ ધણી આવ્યો દીઠો તેહવો, ઘર-સ્વામીની કીધી તેહ હે મિત્ત ! બીજી હુઈ દુઃખ-આભોગિની, ઉપનય સુણજો ધરી નેહ હે મિત્ત !
જાણું. ૧૭ આચારય ગૃહપ્રભુ વાણીયો, પ્રાસાદ તે સંયમ રૂપ હે મિત્ત! તેહને તે રાખવો ઉપદિશે, ન કરે તે થાએ વિરૂપ હે મિત્ત! જાણું ૧૮ પ્રાસાદ તે જેણે થિર કર્યો, તે પામ્યો સુજસ જગીશ હે મિત્ત! ઈહાં પૃચ્છક કથક તે એક છે, નય રચનાએ ગુરૂ ને શિષ્ય હે મિત્ત !
હું જાણું. ૧૯
શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
૩૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org