________________
તુજ મનમાં મુજ વસવું કિમ સંભવે રે ? કે વસવું. સુપનમાંહી પણ વાત નએ હુઈ નવિ હોએ રે કે નએ. મુજ મનમંદિર સુંદર વસો જો તુહે રે કે સુંદર તો અધિકું નવિ માગશું રાગશ્ય ફરી અખ્ત રે કે રાગ ૩ ચમક પાષાણ ખંચએ સંચસે લોહને રે કે સંચસે. તિમ તુજ ભગતિ મુગતિનિ મંચસે મોહને રે કે મંચસે. ઈમ જાણી તુજ ભગતિ જૂગતિ રહો રે કે ભગતિ તે જન શિવસુખ કરતલ ધરસિ ગહગહ્યો રે. કે ધરસિ. ૪ લાગી તુજ ગુણ ભરકી ફરકિ નવિ સકે રે કે ફરકિ. અલાગુંઅ મુજ મન વલગુ તુજ ગુણશ્ય ટકે રે કે તુજ છાંડ્યો પણ નવિ છૂટે મોહ એ મોહનાં રે કે મોહ૦ શિવસુખ દેશો તો છોડશું કેડિ ન તે વિના રે કે કેડિ૫ બાઉલ સરિખા પર સુર જાણી પરિહર્યા રે કે જાણી સુરતરૂ જાણી જાણી તુમ્હ સાહિબ વર્યા રે કે તુચ્છે કરો દેવ જો કરૂણા કરમ તો નવ ટકે રે કે કરમ ચોર જોર નવિ ચાલે સાહિબ ! એક થકે રે. કે સા. ૬ તુજ સરિખો મુજ સાહિબ જગમાં નવિ મલે રે કે જગમાં, મુજ સરખા તુજ સેવક લાખ ગમે રૂલે રે. કે લાખ તો આસંગો તુજશ્ય કરવો નવિ ઘટે રે કે કરવો. સહજ મોજ જો આવે તો સેવક દુઃખ મટે રે. કે તો ૭ જિમ વિણ પંકજ પરિમલ મધુકર નવિ રહે રે કે મધુકર, વિણ મધુમાસ વિલાસ ન કોકિલ ગહગહે રે કે કોકિલ,
. ૧૮૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org