________________
રાયપાસેણી સૂત્રમાંજી, હોટ એક પ્રબંધ;
એહ વચન અણમાનતાંજી, કરે કરમનો બંધ. સુણો ૧૦૦ વિજયદેવ વક્તવ્યતાજી, જીવાભિગમ રે એમ;
જો સ્થિતિ છે એ સુર તણીજી, તો જિનગુણથુતિ કેમ ? સુણા૧૦૧ સિદ્ધારથરાયે કર્યાજી, ત્યાગ અનેક પ્રકાર; કલ્પસૂત્રે ઈમ ભાષિયુંજી, તે જિનપૂજા સારી સુણો. ૧૦૨ શ્રમણોપાસક તે કહ્યોજી, પહિલા અંગ મોઝાર; યાગ અનેરા નવિ કરે છે, તે જાણો નિરધાર. સુણો, ૧૦૩ ઈમ અનેક સૂત્રે ભષ્ણુજી, જિનપૂજા ગૃહિકૃત્ય; જે નવિ માને તે સહીજી, કરચે બહુભવ નૃત્ય. સુણો ૧૦૦
શ્રી જિનપૂજામાં નિર્જરા
ઢાલ દશમી
જે સુરસંઘા સા સુરસંધા, અથવા એણે પુર કંબલ કોઈ ન લેસી – એ દેશી) અવર કહે પૂજાદિકઠામ, પુણ્યબંધ છે શુભ પરિણામે, - ધર્મ ઈહાં કોઈ નવિ દીસે, જિમ વ્રતપરિણામે ચિત હીંસે. ૧૦૫ નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલી શી અંતે વખાણ્યો, ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી, ૧૦૬ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખ, તેહ ધરમ વ્યવહાર જાણો, કારજ કારણ એક પ્રમાણો. ૧૦૭
શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નવરહસ્ય ગર્ભિત
૨૪૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org