________________
કોઈ ભાષે `વિ સમજાવો, શ્રાવકને ગૂઢા ભાવો;' તે જૂઠ કહ્યા લદ્ધઠ્ઠા, શ્રાવક સૂત્રે ગહિયા. ૧૦ કહે કોઈ નવી સિ જોડી ? શ્રુતમાં નહીં કાંઈ ખોડી; તે મિથ્યા ઉદ્ધૃત ભાવા, શ્રુતજલધિપ્રવેશે નાવા. ૧૧ પૂરવસૂરિયે કીધી, તેણે જો નવિ કરવી સિદ્ધિ; તો સર્વે કીધી ધર્મ, નવિ કરવો જોયો મર્મ. ૧૨ પૂરવબુધને બહુમાને, નિજ શક્તિમારગજ્ઞાને; ગુરુકુલવાસીને જોડી, યુગતિ એહમાં નહીં ખોડી. ૧૩ ઈમ શ્રુતનો નહીં ઉચ્છેદ, એ તો એકદેશનો ભેદ; એ અર્થ સુણી ઉલ્લાસ, ભવી વરતે શ્રુતઅભ્યાસ. ૧૪ ઈહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય; તો પણ એ નવ છોડીજે, જો સજ્જનને સુખ દીજે. ૧૫ તે પુણ્ય હોર્સ તોષ, તેહને પણ ઈમ નહિ દોષ; ઉજમતાં હિયડે હીસી, જોઈ લીજે પહેલી વી.સી. ૧૬
૨૮૦
કહે કોઈક જુદી રીતે, મુનિભિક્ષા ભાંજે ભીતે; તે જુઠું શુભમતિ ઈહે, મુનિ અંતરાયથી બીહે. ૧૭ જે જન છે અતિપરિણામી, વલી જેહ નહિ પરિણામી; તેહને નિત્યે સમજાવે, ગુરૂ કલ્પવચન મન ભાવે. ૧૮ ખલવયણ ગણે કુણ સૂરા, જે કાઢે પયમાં પૂરા; તુજ સેવામાં જો રહીયે, તો પ્રભુ જસલીલા લહીયે. ૧૯
૧. જોડિ કીધી ૨. સપૂરવે. ૩. જોજો. ૪. મારગને જ્ઞાને.
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org