________________
દય પંખ વિણ પંખી, જિમ રથ વિણ દોય ચક્ર, ન ચલે રે ન ચલે રે, તિમ શાસન નય બિહું વિના રે. ૭ શુદ્ધ અશુદ્ધપણું સરખું છે બેઉને રે, નિજ નિજ વિષે શુદ્ધ, જાણો રે જાણો રે, પર વિષે અવિશુદ્ધતા રે. ૮ નિશ્ચય નય પરિણામપણાએ છે વડો રે, તેહવો નહીં વ્યવહાર; ભાખે રે ભાખે રે, કોઈક ઈમ તે નવિ ઘટે રે. ૯ જે કારણ નિશ્ચય નય કારણ છે રે કારણ છે વ્યવહાર, સાચો રે સાચી રે, કારજ સાચો તે સહી રે. ૧૦ નિશ્ચય નય મતિ ગુરુ શિષ્યાદિક કો નહી રે, કરે ન ભુજે કોય; તેહથી રે તેહથી રે, ઉનમારગ તે દેશના રે. ૧૧ નય વ્યવહારે ગુરુ શિષ્યાદિક સંભવે રે, સાચો તે ઉપદેશ, ભાગો રે ભાગો રે ભાષ્ય સૂત્ર વ્યવહાર મેં રે ૧૨
ઢાલ બીજી
રિસિયાની દેશી કોઈક વિધિ જોતાં થકાં રે, છાંડે સવિ વ્યવહાર રે મન વસિયો; ન લહે તુજ વચને કહ્યું કે, દ્રવ્યાદિક અનુસાર રે ગુણ રસિયા. ૧ પાઠ ગીત નૃત્યની કલા રે, જિમ હોય પ્રથમ અશુદ્ધ રે, મન, પણ અભ્યાસે તે ખરી રે, તિમ કિરિયા અવિરૂદ્ધ રે. ગુણ ર
૧. બિસુનેરે ૨. વિષયે ૩. પ્રમાણે ૪. તે વ્યવહાર છે રે ૫ એક ૬. ઉપદિશે ૭. વ્યવહારને ૨ ૮. નર્તન
૨૩૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org