Book Title: Gujarati Sahitya Kosh Part 02 Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave Publisher: Gujrati Sahitya Parishad View full book textPage 8
________________ Jain Education International સેવાઓ અવિસ્મરણીય રહેશે. જરૂર ઊભી થાય ત્યાં શ્રી ચી. ના. પટેલ પાસેથી પણ માર્ગદર્શન મળતું. સંકલ્પ કર્યો ત્યારે સાહિત્યકોશની ૧,૧૦૦ નકલ છાપવાની ગણતરી હતી. પરંતુ પરિષદના એક ટ્રસ્ટી ફ્રી એચ. એમ. પટેલની સાહથી ૨,૦૦૦ નકલ છાપવાનું મધ્યસ્થ રામિતિએ સૂચવ્યું. કાગળ પાછળ અગાઉથી રોકાણ કરવું કે કેમ એ એક પ્રશ્ન હતો. પણ એ જોખમ ફાયદાકારક ઠરે એટલી હદે પછીનાં વર્ષોમાં કાગળના ભાવ વધ્યા છે. કોશ માટેના આ ખાસ કાગળ તા એની ગુણવત્તા નક્કી કરીને તૈયાર કરાવેલા છે. અન્યથા કોશનું નિર્માણખર્ચ ઘણું વધી જાત. ગુજરાત રાજ્ય સરકાર આ યોજના માટે પંચોતેર ટકા અનુદાનની શરતે વધુમાં વધુ દસ લાખ રૂપિયા આપશે એવો આદેશ હશે. તદનુસાર ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હસુ ચાલિકે આ યોજનામાં તો રસ દાખવી. વહીવટી સુગમતા કરી આપી છે, એની નોંધ લેતી આભારની લાગણી જાગે છે. ગુજરાત અને ગુજરાત બહાર વસતા સમગ્ર ગુજરાતી સમાનો આવકાર આ સાહિત્ય કોશને મળશે એવી આશા છે. તા. ૨૫-૫-૧૯૯૦ ગોવર્ધન-ભવન ગુજરાતી વિશ્વ પરિષદ અમદાવાદ ૩૮૦૦૦૯ પ્રિયકાન્ત પરીખ વિનાયક રાવળ For Personal & Private Use Only મંત્રીઓ નરોત્તમ પલાણ પ્રકાશ ન. શાહ www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 654