Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 10
________________ વૈશ્વિક રહસ્યોની ચિંતનયાત્રા ક જ (માધ્યમ : બાર ભાવનાઓ - અન્ય ભાવનાઓ સહિત) " : મા * - આધાર ગ્રંથો ૧. શ્રી શાંતસુધારસ : પૂ. 6. શ્રી વિનયવિજયજી મહારાજ આ વિવેચનકાર : પૂ. આ. શ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજ ક ૨, ધ્યાનદીપિકાઃ પૂ. શ્રી કેસરસૂરીશ્વરજી મહારાજ , કાર છે. છે s; છે. જો : - સંપાદક : સુનંદાબહેન વોહોરા છે ભગવાન મહાવીરે આ ભાવનાઓને નૌકાની ઉપમા આપી છે. નોકા સમુદ્રી યાત્રિકોને નિર્વિઘ્ન આનંદપૂર્વક સામે પાર લઈ જાય છે, તેમ આ ભાવનારૂપી નોન સાધને સંસારસાગરની || પેલે પાર મુક્તિથાને પહોંચાડે છે. સાધકે જીવન પર્યંત આ | ભાવનાઓમાંથી કોઈ પણ ભાવનાથી ભાવિત રહેવા પ્રયત્ન ક્રવો. જે સાધક આ ભાવનાઓનું છ માસ સુધી અનપેક્ષણ કરે છે તે || ચિત્ત વિશુદ્ધિ પામીને આંતરિક આનંદને માણે છે. ચિંતનયાત્રા ૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 298