Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran Author(s): Gohelwad Visha Shrimali Mahajan Publisher: Gohelwad Visha Shrimali Mahajan View full book textPage 4
________________ નિવેદન. PRANE શ્રી ગેાહેલવાડ પ્રાંતમાં વીશાશ્રીમાળી જ્ઞાતિનેા વસવાટ લગભગ પાંચસેા ગામામાં પથરાએલે છે. આ બહાળા સમુદાયમાં જ્ઞાતિ વહેવાર એક સરખા ધેારણે થઇ શકે તે માટે સ. ૧૯૫૨ માં ટાણા મુકામે ગેાહેલવાડ પ્રાંતના દરેક શહેરો અને ગામામાંથી આગેવાનાએ મળીને વિચારાપૂર્વ ક શ્રી ગેાહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિના ધારાધેારણ તૈયાર કર્યા હતા, જે સ. ૧૯૫૨ ના ધારા તરીકે વર્ષોસુધી એક સરખા અમલમાં રહ્યા હતા. આ ધારાને વીશ વર્ષ પસાર થયા પછી સમય-સ ંજોગના ફેરફાર થતાં, આ ધારામાં ઘટતા સુધારા-વધારા કરવાને સ. ૧૯૭૮ માં વળા મુકામે શ્રી ગેાહેલવાડ દેશાવરી વીશાશ્રીમાળી જ્ઞાતિનું સંમેલન મેળવવામાં આવ્યું હતું, અને સમયાનુકૂળ વિચારણાપૂર્વક ધારાધારણ પસાર કરવામાં આવ્યા હતા. જે સ. ૧૯૭૯ ના ધારા તરીકે ઓળખાય છે. છેલ્લા દાયકા સંક્રાતીયુગમાંથી પસાર થતાં મહાન સલ્તનતે અને રાષ્ટ્રાએ મહાળુ પરિવર્તન અનુભવ્યું. જીવન-વ્યવહાર ઉપર પશુ તેની અસર દેખાવા લાગી. આ અરસામાં સ ૧૯૮૮ ના આસામાસમાં શ્રી પાલીતાણા મુકામે શ્રી દેશાવરી વી. શ્રી મહાઝન કમીટી મળી હતી, તે પ્રસ ંગે જ્ઞાતિ ધારાધેારણમાં સમયાનુકૂળ સુધારણાની અગત્ય માટે વાતચીત થઇ, અને પરીણામે આ પ્રશ્ન સાથે જ્ઞાતિસમુદાયના નીકટના હિત-સ'અ'ધ હાવાથી દેશાવરી જ્ઞાતિ સ ંમેલન ખેલાવવાની અગત્ય જણાતાં, શ્રી રઘેાળા વગેરે મારગામ તાલુકા મહાઅન તરફથી રઘાળા મુકામે સંમેલન ખેલાવવાને આમંત્રણ થયું અને બીજા તાલુકાઓએ તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 92