Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 6
________________ Manaumaunaannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnarnananana છે આભાર માનીએ છીએ. પહેલી આવૃત્તિ વખતે અમે ભાવના છે પ્રદર્શિત કરી હતી કે “ભવિષ્યમાં આ પુસ્તકની હિન્દી અને ગુજરાતી આવૃત્તિઓ પણ પ્રગટ કરવા ભાવના રાખીએ છીએ. ”ભાવના પ્રમાણે આજે અમે આ ગુજરાતી આવૃત્તિ પ્રગટ કરવા ભાગ્યશાળી થઈએ છીએ; આ પ્રમાણે હિન્દી આવૃત્તિ પણ પ્રગટ કરવા ભાવના રાખીએ છીએ. શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરવા જતાં વાચકે આ પુસ્તક સાથે રાખશે તે યાત્રામાં વિશેષ આહલાદ આવશે. વિશેષ આર્યશ્રી જંબુસ્વામિ જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિરને પચીસ વર્ષ થતાં હોઈ સંવત ૨૦૧૮ ના કાર્તિક વદ ચોથથી અગીયારસ સુધી શેઠ શ્રી છગનલાલ ૯ક્ષ્મીચંદ તરફથી ઉજવાયેલા રજત મહોત્સવ તથા પૂજ્ય મુનિ રાજશ્રી દેવભદ્રવિજયજી મહારાજને ચાલુ એકાંતર ૫૦૦ આયંબીલ, તથા પૂર્વ મુનિરાજી લબ્ધિસેનવિજ્યજી મહારાજે સંપૂર્ણ કરેલા નિરંતર ૫૦૦ આયંબીલ અને પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી કલ્યાણજી ( ડભોઈવાળા) ની શ્રી નવકારમંત્રના ૬૮-ઉપવાસ, શ્રી વર્ધમાન તપની - ૫ ઓળીઓ વગેરે અનેકવિધ તપશ્ચર્યાઓ આદિની યાદગરિ તે નિમિતે આ પ્રકાશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રેસમાં અપાતાં કેટલાક ટાઈપે ઉડી જવા. પામ્યા છે તેથી રહી ગએલી ભૂલે વાચકોએ સુધારીને વાંમવા વિનંતિ છે. { Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 248